Shuru
Apke Nagar Ki App…
પાનોલી GIDC રોડ પર ખાડા – વાહનચાલકો પરેશાન અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDC વિસ્તારમાં આવેલા ગણેશ આનંદ ચોકડી નજીકના રસ્તા પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વિશેષ નોંધનીય છે કે આ માર્ગ થોડા જ મહિના પહેલાં નવીન બનાવી ખુલ્લો મુકાયો હતો, છતાં આજે જ ખાડાઓ દેખાવા લાગતા માર્ગની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ માર્ગ નેશનલ હાઈવે 48ને પાનોલી GIDC સાથે સીધો જોડે છે. દરરોજ હજારો વાહનોનો અવરજવર અહીંથી પસાર થાય છે. હાલ ખાડાઓને કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે, સાથે અકસ્માતની શક્યતા પણ વધી રહી છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તાની મરામત કરાવે, જેથી કોઈ જાનહાનિ ન સર્જાય.
Gujarat Introverted day

More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના...1
- किम चार रास्ता ओवरब्रिज पर मौत का तांडव: ट्रेलर और दो कारों के बीच भीषण भिड़ंत, एक की मौके पर मौत! #viralrbharatexpressnews #suratgujarat1
- https://youtube.com/shorts/nRDRyH3Oi0Y?si=1M88TnrwWR3z9Sap1
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1
- યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5 હજારથી વધુની રકમની છેતરપીંડી1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1