Shuru
Apke Nagar Ki App…
https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF1
City Gold News
https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF1
More news from Gujarat and nearby areas
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- Post by Sun sine navsari News1
- ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત ઉમરવાડા : ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા સંચાલિત સિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લર કોર્સ પૂર્ણ થતાં નવા વર્ષની શુભ શરૂઆત સાથે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. Prolife Skill Development Center નું સંચાલન ફેમીદા બેન સુલેમાન ગંગાત તથા સુલેમાન ગંગાત (બાબુ વકીલ) ઉમરવાડા ગાંવ ના ઉત્સાહી સરપંચ ઈમ્તિયાઝ માકરોડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સો આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં Pi Industries Ltd gidc પાનોલી ના કર્મચારીઓ ઇનામદાર સાહેબ, દિવ્યાંગ સાહેબ, K.U. સાહેબ, દેશરાજ સાહેબ તેમજ ઉમરવાડા ગામના આગેવાનો શબ્બીર પટેલ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, મહંમદ જીભાઈ (મામા), ઈબ્રાહીમ ગંગાત (માર્શલ), સઇદ નોરત, મહંમદ ગંગાત, સાર્દિક પટેલ સહિત ગામના નામી અનામી અનેક નાગરિકો હાજર રહ્યા હતા. હાજર મહેમાનો દ્વારા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી અને વધુ યુવાનોને આ તાલીમનો લાભ લેવા અપીલ કરવામાં આવી. #GID_News #ProlifeSkillDevelopment #Umarwada1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- માવજત મીતલ પટેલ એક હકારાત્મક અભિગમ.1
- MAA JOGANIA EPISODE 12.1
- अंतिम संस्कार की तैयारी, फिर श्मशान से वापस लौटी अर्थी! सूरत में कागज़ों के फेर में फंसा शव, परिजन दौड़े अस्पताल।1