Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ જીલ્લા પોલીસ ની બાજ નજર બુટલેગરોને ફફડાટ ફેલાયો.... વાવ થરાદ જીલ્લા પોલીસ ની બાજ નજર બુટલેગરોને ફફડાટ ફેલાયો....
Pravin Thakor
વાવ થરાદ જીલ્લા પોલીસ ની બાજ નજર બુટલેગરોને ફફડાટ ફેલાયો.... વાવ થરાદ જીલ્લા પોલીસ ની બાજ નજર બુટલેગરોને ફફડાટ ફેલાયો....
More news from ગુજરાત and nearby areas
- ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી1
- Post by Saradar3
- ગામડાના દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા આ દાદાએ ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ..વિડિઓ સાંભળો ખબર પડે,કે ગામડાના લોકો પણ ફાંફડુ અંગ્રેજી બોલી શકે છે1
- જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.1
- થરાદની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા લોકો પણ કામે લાગ્યા થરાદની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા સ્થાનિક લોકો પણ કામે લાગ્યા હતા અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 મળતી માહિતી મુજબ થરાદ ખાતે સિવિલ હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સાંજ ના સમયે આ હોસ્પિટલ પરિસરમાં અચાનક આગ લાગી હતી જોકે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે થરાદ નગરપાલિકાની ફાયરટીમ અને ધાનેરા નગરપાલિકા ની ફાયર ટીમ ને બોલાવવી પડી હતી સાથે સાથે સ્થાનિક લોકોએ પણ આ આગ પર કાબૂ લાવવા માટે મદદ કરી હતી.1
- થરાદ મા બનેલી નવી સરકારી હોસ્પિટલમાં લાગી ભિષણ આગ લોકોમાં દોડા દોડી.1
- વાવ થરાદ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે યોજી બેઠક સરહદી વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે સરકારની પ્રાથમિકતા છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ આજે સ્વરૂપજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદી વિસ્તારોના ગામોમાં હાલની પાણી વ્યવસ્થાની સ્થિતિ, પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના વિકલ્પો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ ગામમાં પાણીની અછત ન રહેવી જોઈએ અને દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચે તે માટે તાત્કાલિક અસરકારક કામગીરી હાથ ધરવામાં આવે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગને ધ્યાનમાં રાખીને પાણી સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આગોતરા આયોજન કરવા અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા. બેઠકમાં હાજર અધિકારીઓએ ખાતરી આપી હતી કે આપેલ સૂચનાઓ મુજબ ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે અને સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકના પગલે સ્થાનિક ગ્રામજનોમાં આશા જગાઈ છે કે હવે પાણી સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે અને દરેક ગામમાં નિયમિત રીતે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.2