logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખાંભાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ખોલાયો* *ખાંભાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ખોલાયો* ૦૦૦૦૦૦૦૦ *નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ* ૦૦૦૦૦૦૦ *ખાંભા, રાજુલા અને જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના* ૦૦૦૦૦૦૦૦ *અમરેલી તા.૩૧ જુલાઈ, ૨૦૨૬ (શુક્રવાર)* - અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી નદી પરની રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ૦.૦૭૫ મીટર ખોલવામાં આવ્યો છે. જેના પગલે નિચાણવાળામાં ગામના લોકોને નદીના કાંઠે કે પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ જળાશયના કુલ લેવલ મુજબ નિર્ધારિત સપાટી જાળવવા માટે આજે તા. ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે જળાશયના એક દરવાજો ખુલવાથી આશરે ૧૯૬ ક્યુસેક (પ્રતિ સેકન્ડ પ્રવાહ) પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી નદીના પટમાં કે કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવા માટે સ્થાનિક લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જળાશયમાંથી છોડવામાં આવનાર પાણીના કારણે ખાંભા તાલુકાના નાના બારમણ અને મોટા બારમણ, રાજુલા તાલુકાના ચોતરા તેમજ જાફરાબાદ તાલુકાના મીઠાપુર અને નાગેશ્રી ગામોને અસર થવાની સંભાવના છે. જેથી આ ગામના ગ્રામજનોને સાવચેત રહેવા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં પાણીની આવક અને જાવક બંને ૧૯૬ ક્યુસેક નોંધાઈ રહી છે તેમ જણાવાયું છે.

15 hrs ago
user_Parmar karshan
Parmar karshan
જાફરાબાદ, અમરેલી, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    1
    અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
બેકિંગ, અમરેલી....
જાફરાબાદ.....
અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ......
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો......
દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા.....
તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ....
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    1
    ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી 

ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    11 hrs ago
  • किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    1
    किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन  फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    11 hrs ago
  • Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai
    1
    Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai
    user_Ssk
    Ssk
    વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    6 hrs ago
  • नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    1
    नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था‌ और रहेगा ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    13 hrs ago
  • ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
    1
    ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.