logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ આગામી જિલ્લા/તાલુકા પંચાયતની ચુટણી અનુસંધાનમા સુરત ગ્રામ્ય જિલ્લા મા પ્રોહી-જુગારની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવ્રુતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ. જે અનુસંધાનમા એચ સી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક ટાટા ટ્રક કન્ટેનર નં. NL-01-AC-2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાના ટ્રક કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ધુલીયા, સોનગઢ, બારડોલી થઇ વડોદરા તરફ જઇ રહેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવાગામની હદમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર બાતમી હકિકત મુજબના કંટેનરને રોકવામાં સફળતા મળેલ, અને કંટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી, હકિકતના આધારે કંટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કંટેનર ચાલકની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો ભરાવનારે કંટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઇવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઇ જવાનો હોવાનુ જણાવેલ. જેથી કંટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ-૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓની વિગત ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ચાલક:- ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ખારી, તા. ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) > ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ક્લીનર:- સરૂપારામ દેદારામ જાટ ઉ.વ.૨૦ ધંધો ક્લીનર રહે.ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- વિદેશીદારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવનાર:- સઇરામ ભાગીરથરામ બિશ્નોઇ રહે ભારતે કી બેરી ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- અંબાલા બાયપાસ રોડ ઉપર વિદેશીદારૂ ભરેલ ટ્રક કન્ટેનર આપવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. - વોન્ટેડ:- વડોદરા ખાતે વિદેશીદારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. આરોપી પાસેથી બ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. વિદેશીદારૂની બાટલી નંગ- ૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- 2. વિદેશીદારૂ ભરેલ ટાટા કન્ટેનર નં-NL-01-AC-2152 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- 3. આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/- 4. રોકડા રૂપીયા કિ.રૂ.૨,૭૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/-

1 hr ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
1 hr ago

બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ આગામી જિલ્લા/તાલુકા પંચાયતની ચુટણી અનુસંધાનમા સુરત ગ્રામ્ય જિલ્લા મા પ્રોહી-જુગારની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા

એન જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવ્રુતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ. જે અનુસંધાનમા એચ સી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક ટાટા ટ્રક કન્ટેનર નં. NL-01-AC-2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાના ટ્રક કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ધુલીયા, સોનગઢ, બારડોલી થઇ વડોદરા તરફ જઇ રહેલ છે.” તેવી

ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવાગામની હદમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર બાતમી હકિકત મુજબના કંટેનરને રોકવામાં સફળતા મળેલ, અને કંટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી, હકિકતના આધારે કંટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કંટેનર ચાલકની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો ભરાવનારે કંટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઇવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઇ જવાનો હોવાનુ જણાવેલ. જેથી કંટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ-૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓની વિગત ટાટા

ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ચાલક:- ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ખારી, તા. ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) > ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ક્લીનર:- સરૂપારામ દેદારામ જાટ ઉ.વ.૨૦ ધંધો ક્લીનર રહે.ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- વિદેશીદારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવનાર:- સઇરામ ભાગીરથરામ બિશ્નોઇ રહે ભારતે કી બેરી ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- અંબાલા બાયપાસ રોડ ઉપર વિદેશીદારૂ ભરેલ ટ્રક કન્ટેનર આપવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. - વોન્ટેડ:- વડોદરા ખાતે વિદેશીદારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. આરોપી પાસેથી બ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. વિદેશીદારૂની બાટલી નંગ- ૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- 2. વિદેશીદારૂ ભરેલ ટાટા કન્ટેનર નં-NL-01-AC-2152 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- 3. આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/- 4. રોકડા રૂપીયા કિ.રૂ.૨,૭૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/-

More news from Surat and nearby areas
  • GUJARAT POLICE સુરત ગ્રામ્ય અલ.સા.બા camer અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ તોલા સોનાના દાગીના તથા ૦૧ કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરનાર નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કોડ મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે. પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં મે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકરીશ્રી, ગુ.રા., ગાંધીનગર ની કચેરીના ક્રમાંક: જી-૧/કાઈમ-૨/નાસતા ફરતા આરોપીઓ/૨૦૫/૨૦૨૬ તા.૦૬/૦૪/૨૦૨૬ ના આધારે ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૪/૨૦૨૬ થી તા.૨૧/૦૪/૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખેલ હોય જેથી મે પોલીસ અધિક્ષક સાહેબશ્રી, સુરત ગ્રામ્ય. સુરત નાઓએ સુરત ગ્રમ્ય જીલ્લામાં બનેલ મિલકત સબંધી તથા શરીર સબંધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના HC વિક્રમભાઈ સગરામભાઇ તથા HC મહેશભાઇ ચંદુભાઇ તથા HC રાજેશભાઇ બળદેવભાઇ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, “બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૦૨૫૦૩૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી હમીર ઉર્ફે બોડો ઓડ રહે હાલ.તુંડીગામ, તા. પલસાણા જી.સુરત નાનો હાલમાં નવાગામ ખાતે આવેલ દાદા ભગવાન મંદીરની બાજુમા સર્વિસ રોડ ઉપર ઉભેલ છે જેણે શરીરે રાખોડી કલરનુ ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે* જે બાતમી હકિકત આધારે તાત્કાલિક નવાગામ, દાદા ભગવાન મંદીરની સામે આવેલ સર્વિસ રોડ જઈ ઉપરોક્ત બાતમી હકિકત મુજબના ઇસમને ઝડપી પાડેલ અને સુંદર ઇસમના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઇ હાડા (ઓડ) ઉ.વ.૨૫ રહે હાલ.૩૩૩, રઘુનાથવિલા સોસાયટી, તુંડીગામ, તા.પલસાણા જી.સુરત મુળ રહે.સીયાનગરગામ તા ગઢડા જી.બોટાદનો હોવાનુ જણાવેલ અને પોતે તેના ભાઇ શ્રવણ ઓડ સાથે મળી બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભમાસરાગામમાં બંધ મકાનમાંથી આશરે ૨૦ તોલા સોનાના દાગીના તથા ૦૧ કિલો ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાન અને સદર ગુનામા નાસતો ફરતો હોવાની હકિકત જણાવેલ જેથી પકડાયેલ આરોપી વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી, કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું (૧) હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઈ હાડા(ઓડ) ઉ.વ.૨૫ રહે હાલ.૩૩૩, રઘુનાથવિલા સોસાયટી, તુંડીગામ, તા. પલસાણા જી.સુરત મુળ રહેસીયાનગરગામ તા.ગઢડા જી.બોટાદ જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત 1. બગોદરા પો.સ્ટે., જી.અમદાવાદ ગ્રામ્ય ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૦૨૫૦૩૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩). ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ આરોપીનો ગુનાહિત ઇતીહાસ 1. બવળા પો.સ્ટે જી.અમદાવાદ ગ્રામ્ય ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૮૨૦૦૯૨૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ
    3
    GUJARAT POLICE
સુરત ગ્રામ્ય અલ.સા.બા
camer
અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ તોલા સોનાના દાગીના તથા ૦૧ કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરનાર નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કોડ
મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે. પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ.
ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં મે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકરીશ્રી, ગુ.રા., ગાંધીનગર ની કચેરીના ક્રમાંક: જી-૧/કાઈમ-૨/નાસતા ફરતા આરોપીઓ/૨૦૫/૨૦૨૬ તા.૦૬/૦૪/૨૦૨૬ ના આધારે ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૪/૨૦૨૬ થી તા.૨૧/૦૪/૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખેલ હોય જેથી મે પોલીસ અધિક્ષક સાહેબશ્રી, સુરત ગ્રામ્ય. સુરત નાઓએ સુરત ગ્રમ્ય જીલ્લામાં બનેલ મિલકત સબંધી તથા શરીર સબંધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ.
જે આધારે એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ
તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના HC વિક્રમભાઈ સગરામભાઇ તથા HC મહેશભાઇ ચંદુભાઇ તથા HC રાજેશભાઇ બળદેવભાઇ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, “બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૦૨૫૦૩૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી હમીર ઉર્ફે બોડો ઓડ રહે હાલ.તુંડીગામ, તા. પલસાણા જી.સુરત નાનો હાલમાં નવાગામ ખાતે આવેલ દાદા ભગવાન મંદીરની બાજુમા સર્વિસ રોડ ઉપર ઉભેલ છે જેણે શરીરે રાખોડી કલરનુ ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે* જે બાતમી હકિકત આધારે તાત્કાલિક નવાગામ, દાદા ભગવાન મંદીરની સામે આવેલ સર્વિસ રોડ જઈ ઉપરોક્ત બાતમી હકિકત મુજબના ઇસમને ઝડપી પાડેલ અને સુંદર ઇસમના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઇ હાડા (ઓડ) ઉ.વ.૨૫ રહે હાલ.૩૩૩, રઘુનાથવિલા સોસાયટી, તુંડીગામ, તા.પલસાણા જી.સુરત મુળ રહે.સીયાનગરગામ તા ગઢડા જી.બોટાદનો હોવાનુ જણાવેલ અને પોતે તેના ભાઇ શ્રવણ ઓડ સાથે મળી બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભમાસરાગામમાં બંધ મકાનમાંથી આશરે ૨૦ તોલા
સોનાના દાગીના તથા ૦૧ કિલો ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાન અને સદર ગુનામા નાસતો ફરતો હોવાની હકિકત જણાવેલ જેથી પકડાયેલ આરોપી વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી, કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું
(૧) હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઈ હાડા(ઓડ) ઉ.વ.૨૫ રહે હાલ.૩૩૩, રઘુનાથવિલા સોસાયટી, તુંડીગામ, તા. પલસાણા જી.સુરત મુળ રહેસીયાનગરગામ તા.ગઢડા જી.બોટાદ
જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત
1. બગોદરા પો.સ્ટે., જી.અમદાવાદ ગ્રામ્ય ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૦૨૫૦૩૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩). ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ
આરોપીનો ગુનાહિત ઇતીહાસ
1. બવળા પો.સ્ટે જી.અમદાવાદ ગ્રામ્ય ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૮૨૦૦૯૨૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    19 min ago
  • बारडोली में LCB का मेगा ऑपरेशन, कंटेनर से बरामद की भारी मात्रा में अवैध खेप।
    1
    बारडोली में LCB का मेगा ऑपरेशन, कंटेनर से बरामद की भारी मात्रा में अवैध खेप।
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत LCB ने एक टाटा ट्रक कंटेनर नंबर NL-01-AC-2152 के ड्राइवर और क्लीनर ट्रक कंटेनर में विदेशी शराब लेकर धुलिया, सोंगी, बारडोली होते हुए वडोदरा जा रहे हैं।” कंटेनर में बड़ी मात्रा में विदेशी शराब छिपी हुई पाई गई और कंटेनर के चालक से गहन पूछताछ की गई। पता चला कि कंटेनर विदेशी शराब से भरा हुआ था और इसे अंबाला बाईपास हाईवे से गुजरात के वडोदरा ले जाया जाना था। नतीजतन, कंटेनर में कुल 25,728 बोतल अवैध विदेशी शराब मिली, जिसकी कीमत 38,59,200/- रुपये है। कुल 53,82,900/- रुपये जब्त कर गिरफ्तार व वांछित आरोपियों के खिलाफ कानूनी कार्रवाई की गई है।
    1
    सूरत LCB ने एक टाटा ट्रक कंटेनर नंबर NL-01-AC-2152 के ड्राइवर और क्लीनर ट्रक कंटेनर में विदेशी शराब लेकर धुलिया, सोंगी, बारडोली होते हुए वडोदरा जा रहे हैं।” कंटेनर में बड़ी मात्रा में विदेशी शराब छिपी हुई पाई गई और कंटेनर के चालक से गहन पूछताछ की गई। पता चला कि कंटेनर विदेशी शराब से भरा हुआ था और इसे अंबाला बाईपास हाईवे से गुजरात के वडोदरा ले जाया जाना था। नतीजतन, कंटेनर में कुल 25,728 बोतल अवैध विदेशी शराब मिली, जिसकी कीमत 38,59,200/- रुपये है। कुल 53,82,900/- रुपये जब्त कर गिरफ्तार व वांछित आरोपियों के खिलाफ कानूनी कार्रवाई की गई है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • बardoli के उवागाम इलाके में नेशनल हाईवे 53 पर सूरत ग्रामीण एलसीबी ने बड़ी कार्रवाई करते हुए एक कंटेनर से भारी मात्रा में विदेशी शराब पकड़ी। गुप्त सूचना के आधार पर पुलिस ने कंटेनर को रोककर जांच की, जिसमें छिपाकर रखी गई 25,728 बोतलें बरामद हुईं। जब्त शराब की कीमत 38.59 लाख रुपये बताई गई है, जबकि कुल मुद्दामाल 53.82 लाख रुपये का है। इस मामले में कंटेनर चालक और क्लीनर को गिरफ्तार किया गया है। पूछताछ में खुलासा हुआ कि शराब अंबाला बायपास से लाई जा रही थी और वडोदरा तक पहुंचाई जानी थी। पुलिस अब इस नेटवर्क से जुड़े अन्य फरार आरोपियों की तलाश में जुटी है। 🚨
    1
    बardoli के उवागाम इलाके में नेशनल हाईवे 53 पर सूरत ग्रामीण एलसीबी ने बड़ी कार्रवाई करते हुए एक कंटेनर से भारी मात्रा में विदेशी शराब पकड़ी। गुप्त सूचना के आधार पर पुलिस ने कंटेनर को रोककर जांच की, जिसमें छिपाकर रखी गई 25,728 बोतलें बरामद हुईं। जब्त शराब की कीमत 38.59 लाख रुपये बताई गई है, जबकि कुल मुद्दामाल 53.82 लाख रुपये का है। इस मामले में कंटेनर चालक और क्लीनर को गिरफ्तार किया गया है। पूछताछ में खुलासा हुआ कि शराब अंबाला बायपास से लाई जा रही थी और वडोदरा तक पहुंचाई जानी थी। पुलिस अब इस नेटवर्क से जुड़े अन्य फरार आरोपियों की तलाश में जुटी है। 🚨
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • जहां आरसीसी रोड का काम जैसे तैसे पूरा कर लिया गया पर पीपीईएल गटर चेंबर का काम अभी तक अधूरा छोड़ दिया गया आरसीसी रोड से करीबन डेढ़ फुट ऊंचा चैंबर बनाकर रोड के किनारे ऐसे छोड़ दिया गया है जैसे छोटा कुतुब मीनार हो जिससे आने जाने वाले राहगीरों और वाहनों को आए दिन चैंबर से टकराकर एक्सीडेंट होता रहे जबकि रोड के ऊपर रात के समय में ना ही लाइट की व्यवस्था है नाहीं पीपीईएल का जो गटर का चैंबर है वह रोड के बराबर है ऐसे में आए दिन वाहन चालक चेंबर से टकरा जाते हैं इसमें भारी नुकसान हो जाता है जबकि कई जगह तो गटर ऐसे ही खुला छोड़ दिए गए हैं अगर कोई उसमें बच्चा गिर जाता है या कोई जानवर गिर जाता है या किसी का एक्सीडेंट हो जाता है तो इसकी जवाबदारी किसकी रहेगी? क्या यह पीपीईएल की घोर लापरवाही का कारण नहीं है जो आए दिन ऐसे मनमानी कामकाज कर लोगों का नुकसान कर रही है ऐसे में अगर कहीं भारी एक्सीडेंट होता है तो इसके जवाबदार कौन लोग होंगे जिसके लिए स्थानिक जनता में काफी रोष है क्या प्रशासन को इस पर कठोर कार्रवाई नहीं करनी चाहिए जिससे आम जनता की नुकसानी ना हो यह एक विशेष चर्चा का विषय है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    जहां आरसीसी रोड का काम जैसे तैसे पूरा कर लिया गया पर पीपीईएल गटर चेंबर का काम अभी तक अधूरा छोड़ दिया गया 
आरसीसी रोड से करीबन डेढ़ फुट ऊंचा चैंबर बनाकर रोड के किनारे ऐसे छोड़ दिया गया है जैसे छोटा कुतुब मीनार हो 
जिससे आने जाने वाले राहगीरों  और वाहनों को आए दिन चैंबर से टकराकर एक्सीडेंट होता रहे 
जबकि रोड के ऊपर रात के समय में ना ही लाइट की व्यवस्था है नाहीं पीपीईएल  का जो गटर का चैंबर है वह रोड के बराबर है 
ऐसे में आए दिन वाहन चालक चेंबर से टकरा जाते हैं इसमें भारी नुकसान हो जाता है 
जबकि कई जगह तो गटर ऐसे ही खुला छोड़ दिए गए हैं अगर कोई उसमें बच्चा गिर जाता है या कोई जानवर गिर जाता है या किसी का एक्सीडेंट हो जाता है तो इसकी जवाबदारी किसकी रहेगी? 
क्या यह पीपीईएल की घोर लापरवाही का कारण नहीं है जो आए दिन ऐसे मनमानी कामकाज कर लोगों का नुकसान कर रही है 
ऐसे में अगर कहीं भारी एक्सीडेंट होता है तो इसके जवाबदार कौन लोग होंगे 
जिसके लिए स्थानिक जनता में काफी रोष है 
क्या प्रशासन को इस पर कठोर कार्रवाई नहीं करनी चाहिए 
जिससे आम जनता की नुकसानी ना हो 
यह एक विशेष चर्चा का विषय है
सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Brand : Vivo v60 Model : v 60 Asking Price (₹) : 40000 City / Locality : Surat Device Category : Smartphone Variant (RAM / Storage) : 8GB / 256GB Body Condition : New Device Age : Less than 1 year Network Connectivity : 5G ok
    1
    Brand : Vivo v60
Model : v 60
Asking Price (₹) : 40000
City / Locality : Surat 
Device Category : Smartphone
Variant (RAM / Storage) : 8GB / 256GB
Body Condition : New
Device Age : Less than 1 year
Network Connectivity : 5G
ok
    user_Indar rajput
    Indar rajput
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by Super fast news channel
    1
    Post by Super fast news channel
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत के महिधरपुरा इलाके में व्यापारियों को ठगने वाले एक शातिर आरोपी के खिलाफ पुलिस ने सख्त कार्रवाई की है। आरोपी कपड़े का माल उधार में लेकर भुगतान नहीं करता था और लंबे समय से व्यापारियों को धोखा दे रहा था। इस मामले में कई शिकायतें सामने आने के बाद पुलिस ने जांच शुरू की। जांच में आरोपी के खिलाफ महिधरपुरा और डीसीबी पुलिस स्टेशन में धोखाधड़ी और विश्वासघात के कई मामले दर्ज पाए गए। उच्च अधिकारियों के निर्देश पर पुलिस टीम ने आरोपी की गतिविधियों पर नजर रखी और उसके आपराधिक रिकॉर्ड को ध्यान में रखते हुए PASA के तहत कार्रवाई करने का फैसला लिया। आरोपी पंकज उर्फ संजय माखीजा के खिलाफ पासा प्रस्ताव तैयार कर भेजा गया, जिसे मंजूरी मिलते ही उसे गिरफ्तार कर लिया गया। फिलहाल आरोपी को भुज की विशेष जेल भेजने की प्रक्रिया जारी है। इस कार्रवाई के बाद क्षेत्र के व्यापारियों में राहत और सुरक्षा का माहौल देखने को मिल रहा है।
    1
    सूरत के महिधरपुरा इलाके में व्यापारियों को ठगने वाले एक शातिर आरोपी के खिलाफ पुलिस ने सख्त कार्रवाई की है। आरोपी कपड़े का माल उधार में लेकर भुगतान नहीं करता था और लंबे समय से व्यापारियों को धोखा दे रहा था।
इस मामले में कई शिकायतें सामने आने के बाद पुलिस ने जांच शुरू की। जांच में आरोपी के खिलाफ महिधरपुरा और डीसीबी पुलिस स्टेशन में धोखाधड़ी और विश्वासघात के कई मामले दर्ज पाए गए।
उच्च अधिकारियों के निर्देश पर पुलिस टीम ने आरोपी की गतिविधियों पर नजर रखी और उसके आपराधिक रिकॉर्ड को ध्यान में रखते हुए PASA के तहत कार्रवाई करने का फैसला लिया।
आरोपी पंकज उर्फ संजय माखीजा के खिलाफ पासा प्रस्ताव तैयार कर भेजा गया, जिसे मंजूरी मिलते ही उसे गिरफ्तार कर लिया गया।
फिलहाल आरोपी को भुज की विशेष जेल भेजने की प्रक्रिया जारी है। इस कार्रवाई के बाद क्षेत्र के व्यापारियों में राहत और सुरक्षा का माहौल देखने को मिल रहा है।
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.