અરવલ્લીના મોડાસા ગાજણ થી હફસબાદ ના પાકા રોડ સાઈડ માટી પુરાણ ક્યારે??? પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના ગાજણ ગામ થી હફસાબાદ સુધીનો પાકો રોડ એક વર્ષ અગાઉ બનાવેલ છે જે રોડની બંને સાઈડોમો અમુક જગ્યાએ દિવાલ બનાવીને પુરણ કરવાનું બાકી હોવા છતાંરોડ નું કામ પૂરું બતાવીને રોડની સાઈડ નું આરસીસી ભરેલું મોટા ખાડા પૂર્યા વગર નું કામ ગાજણ થી હબ્સાબાદ સુધીના પાકા રોડની બંને સાઈડમાં ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે જ્યારે આ રોડના કોન્ટ્રાક્ટર અને મોડાસા અરવલ્લી જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ રોડનું બિલ બારોબાર લેવાય ગયું હોય ત્યારે આ રોડની સાઈડ નું પુરણ કરવાની જવાબદારી કોના શિરે છે આ બાબતે ગ્રામજનોએ વારંવાર મૌખિકમાં રજૂઆતો કરવા છતાં અરવલ્લી જિલ્લાનું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કોઈ ધ્યાને લેવા તૈયાર નથી.ત્યારે આ બાબતે ગાંધીનગર થી કક્ષાએથી આ રોડની ક્વોલિટી અને કામની પૂર્તતા અંગે તપાસ થાય તેવી ગ્રામજનોની લોકમાંગ છે ગાજણ ગામે ગાજણ હાઈસ્કૂલ નજીક આર. સી સી ભરી પણ પુરાણ કરવાનું બાકી મૂકી ને આ રોડ ના કોન્ટ્રાક્ટર અને અરવલ્લી જિલ્લા ના માર્ગ અને મકાન વિભાગ મિલી ભગત અધિકારી ઓની મિલી ભગત ને લીધે આ રોડ નું બિલ ચુકાવાઈ ગયું હશે ત્યારે હફસાબાદ થી ગાજણ સુધી ના પાકા રોડ ની ગુણવતા પણ તપાસ થાય અને આ રોડની બંને સાઈડો નું પુરાણ કયારે થશે, જયારે ગાજણ હાઈસ્કૂલ ના પાછળ ના ભાગે હાલ પુરાણ કર્યા વગર નું ચિત્ર આ ફોટા માં જોઈ શકો છો આ રોડ ના બાબતે ગાજણ હાઈસ્કૂલ ના પ્રમુખ કારૂસિંહ પરમાર નવા વેદના વ્યક્ત કરી છૅ ત્યારે આ મોડાસા નું ભ્રષ્ટાચાર થી ભરેલ માર્ગ અને મકાન આ રોડ ની સાઈડોનું પુરાણ કરવાનું કામ સત્વરે નહિ કરે તો ઉચ્ચ કક્ષાએ લેખિત માં ફરિયાદ કરે તો નવાઈ નહિ.. જવાનસિંગજી ઠાકોર.અરવલ્લી મોં. 9638500650.
અરવલ્લીના મોડાસા ગાજણ થી હફસબાદ ના પાકા રોડ સાઈડ માટી પુરાણ ક્યારે??? પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના ગાજણ ગામ થી હફસાબાદ સુધીનો પાકો રોડ એક વર્ષ અગાઉ બનાવેલ છે જે રોડની બંને સાઈડોમો અમુક જગ્યાએ દિવાલ બનાવીને પુરણ કરવાનું બાકી હોવા છતાંરોડ નું કામ પૂરું બતાવીને રોડની સાઈડ નું આરસીસી ભરેલું મોટા ખાડા પૂર્યા વગર નું કામ ગાજણ થી હબ્સાબાદ સુધીના પાકા રોડની બંને સાઈડમાં ઠેર ઠેર મોટા
મોટા ખાડા પડી ગયા છે જ્યારે આ રોડના કોન્ટ્રાક્ટર અને મોડાસા અરવલ્લી જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ રોડનું બિલ બારોબાર લેવાય ગયું હોય ત્યારે આ રોડની સાઈડ નું પુરણ કરવાની જવાબદારી કોના શિરે છે આ બાબતે ગ્રામજનોએ વારંવાર મૌખિકમાં રજૂઆતો કરવા છતાં અરવલ્લી જિલ્લાનું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કોઈ ધ્યાને લેવા તૈયાર નથી.ત્યારે આ બાબતે ગાંધીનગર થી કક્ષાએથી આ રોડની ક્વોલિટી અને કામની પૂર્તતા અંગે તપાસ થાય
તેવી ગ્રામજનોની લોકમાંગ છે ગાજણ ગામે ગાજણ હાઈસ્કૂલ નજીક આર. સી સી ભરી પણ પુરાણ કરવાનું બાકી મૂકી ને આ રોડ ના કોન્ટ્રાક્ટર અને અરવલ્લી જિલ્લા ના માર્ગ અને મકાન વિભાગ મિલી ભગત અધિકારી ઓની મિલી ભગત ને લીધે આ રોડ નું બિલ ચુકાવાઈ ગયું હશે ત્યારે હફસાબાદ થી ગાજણ સુધી ના પાકા રોડ ની ગુણવતા પણ તપાસ થાય અને આ રોડની બંને સાઈડો નું પુરાણ કયારે થશે, જયારે
ગાજણ હાઈસ્કૂલ ના પાછળ ના ભાગે હાલ પુરાણ કર્યા વગર નું ચિત્ર આ ફોટા માં જોઈ શકો છો આ રોડ ના બાબતે ગાજણ હાઈસ્કૂલ ના પ્રમુખ કારૂસિંહ પરમાર નવા વેદના વ્યક્ત કરી છૅ ત્યારે આ મોડાસા નું ભ્રષ્ટાચાર થી ભરેલ માર્ગ અને મકાન આ રોડ ની સાઈડોનું પુરાણ કરવાનું કામ સત્વરે નહિ કરે તો ઉચ્ચ કક્ષાએ લેખિત માં ફરિયાદ કરે તો નવાઈ નહિ.. જવાનસિંગજી ઠાકોર.અરવલ્લી મોં. 9638500650.
- પંચમહાલમાં 'પંચ મહોત્સવ'ની ફિક્કી શરૂઆત: તંત્રની નિષ્કાળજીને કારણે પાર્થિવ ગોહિલનો શો ફ્લોપ ખુરશીઓ ખાલી રહી1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24540/1
- પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.1
- સ્વ. ગીરીશ ભાઈ જીવણ ભાઈ પટેલ નાં સ્મરણાર્થે કૂતરા માટે રંગાડું બનાવ્યું રંગાડા નાં દાતા છે ઘનશ્યામ ભાઈ જીવણ ભાઈ પટેલ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- Post by RK News1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24528/1
- આયોજન નિમિત્તે રવિવાર અને ૨૮ તારીખે મીટિંગ યોજાશે મશાલી રોડ પર આવેલ નિરાશ્રિત સમાજ ની સમાજવાડી ખાતે રવિવાર મીટિંગ યોજાશે સમાજના ભાઈઓ ને બહેનો વડીલો ને સમાજની મિટિંગમાં હાજરી આપવા સમસ્ત સમાજ દ્વારા જાહેર આમત્રણ1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771