logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બજેટ ફાળવવામાં આવશે ત્યારે સમારકામનું કામ શરૂ થશે કમનસીબે, અમને એકમાત્ર જવાબ મળી રહ્યો છે. "બજેટ ફાળવવામાં આવશે ત્યારે સમારકામનું કામ શરૂ થશે." આવા જવાબો ખૂબ જ નિરાશાજનક છે અને વહીવટી ઉદાસીનતા અથવા આ મૂલ્યવાન વારસા સ્થળને સાચવવા માટે બજેટની જોગવાઈનો અભાવ દર્શાવે છે. આજ સુધી, તેના પુનઃસ્થાપન પર એક પણ રૂપિયો ખર્ચવામાં આવ્યો નથી. કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવા વારંવાર ખોટા વચનો આપ્યા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં પ્રાદેશિક નિયામક અને અમદાવાદ કાર્યાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, તેમણે સ્થળની મુલાકાત લીધી છે અને સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાત સ્વીકારી છે. "કામ ટૂંક સમયમાં શરૂ થશે" તેવા તેમના વારંવારના વચનો ખોટા રહ્યા છે, એક વર્ષ પછી પણ કોઈ પ્રગતિ જોવા મળી નથી. તારીખ 18/07/2025 નવીનતમ અપડેટ મુજબ, ફરિયાદોને "પ્રક્રિયા હેઠળ" તરીકે ચિહ્નિત કરવામાં આવી છે અને નિયામક (સંરક્ષણ) દ્વારા તમારી ઓફિસ દ્વારા સ્થળ મુલાકાત લેવા માટે સૂચના જારી કરવામાં આવીરાષ્ટ્રપતિ અને PMને દેશ-વિદેશમાં વસતાં ગુજરાતીઓએ ઇ-મેઇલ કર્યા આ વાવને બચાવવા માટે અસારવા પટેલો, બ્રાહ્મણ, ભાવસાર, પંચાલ, મોદી વગેરે સમાજો દ્વારા રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે જ રવિવારે સમાજના લોકોએ માતર ભવાની માતાજીની વાવ પાસે વિરોધ પ્રદર્શન કરીને પોતાની વ્યથા રજૂ કરી હતી. બીજી તરફ વિવિધ સમાજના લોકો દ્વારા દેશના રાષ્ટ્રપતિ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇ-મેઇલ કરવાના શરૂ કર્યાં છે. 147 લોકોએ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને શું કર્યો છે ઇ-મેઇલ અસારવા સહિત વિવિધ સમાજના લગભગ 147 લોકોએ દેશના રાષ્ટપતિ તથા વડાપ્રધાનને ઈ-મેઈલમાતર ભવાની માતાની વાવ અત્યંત જર્જરિત અસારવાની 932 વર્ષ જૂની માતર ભવાની માતાની વાવ પ્રાચીન અને સાંસ્કૃત્તિક રીતે મહત્વપૂર્ણ સંરક્ષિત વારસો છે. આ માત્ર અસારવા જ નહીં સમગ્ર અમદાવાદ અને ગુજરાતના સાંસ્કૃત્તિક વારસાનો ભાગ છે. આ વાવ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે તેની દીવાલો તથા માળખું ધરાશાયી થઇ શકે છે. જેનાથી મોટી દુઘર્ટના સર્જાઇ શકે છે. પુરાતત્વ વિભાગે બેરીકેડસ લગાવ્યા છે. જે ખતરો સ્પષ્ટ કરે છે. પરંતુ આજસુધી સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા નથી. આ માંગ સાથે રવિવારના રોજ અસારવા યુથ સર્કલ, અસારવા યુવા વર્તુળના નેજા હેઠળ સ્થાનિક રહીશોએ દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે અમે કરી રહ્યાં છીએ. અમારો કોઇ રાજકીય હેતુ નથી. અમારો એક જ સંદેશ છે કે, વાવનું તાત્કાલિક સમારકામ કરો અને તેને ભવિષ્ય માટે જતનથી સાચવો. આ વાવ આપણા ઇતિહાસ, સંસ્કૃત્તિ અને શ્રદ્ધાનું જીવંત પ્રતિક છે. તેને બચાવવું એ માત્ર અસારવાના લોકોની જ નહીં પરંતુ સમગ્ર સમાજની સયુંક્ત જવાબદારી હોવાનું અસારવા યુથ સર્કલના સંજય પટેલે જણાવ્યું છે.અસારવા સ્થિત પૌરાણિક માતર ભવાની માતાજીની વાવ જર્જરિત અવસ્થામાં છે. જેના કારણે વાવ ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં છે. સરકારી તંત્ર પુરાતત્વ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિદ્રાંમાં પોઢી રહેલાં તંત્રને જગાડવા માટે રવિવારે સવારે અસારવા યુથ સર્કલ, અસારવા યુવા વર્તુળ સહિત માતર ભવાનીના ભક્તજનો દ્વારા વાવ બચાવોના બેનરો સાથે એકઠાં થઇને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ અંગે અસારવા ગામના પટેલો તેમ જ બ્રાહ્મણ, ભાવસાર, પંચાલ, મોદી વગેરે સમાજોના ભક્તજનો દ્વારા વ્યક્તિગત રીતે દેશના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને ઇ-મેઇલ કરીને પગલાં ભરવા માંગણી કરવામાં આવી રહી છે. આવા 147 લોકોએ ઇ-મેઇલ કર્યા છે. હજુ ઇ-મેઇલ કરવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારના સાંસદોને પણ પત્રો લખ્યાં છે. માતર ભવાની માતાની વાવ અત્યંત જર્જરિત અસારવાની 932 વર્ષ જૂની માતર ભવાની માતાની વાવ પ્રાચીન અને સાંસ્કૃત્તિક રીતે મહત્વપૂર્ણ સંરક્ષિત વારસો છે. આ માત્ર અસારવા જ નહીં સમગ્ર અમદાવાદ અને ગુજરાતના સાંસ્કૃત્તિક વારસાનો ભાગ આ વાવ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે.અસારવા સ્થિત પૌરાણિક માતર ભવાની માતાજીની વાવ જર્જરિત અવસ્થામાં છે. જેના કારણે વાવ ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં છે. સરકારી તંત્ર પુરાતત્વ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિદ્રાંમાં પોઢી રહેલાં તંત્રને જગાડવા માટે રવિવારે સવારે અસારવા યુથ સર્કલ, અસારવા યુવા વર્તુળ સહિત માતર ભવાનીના ભક્તજનો દ્વારા વાવ બચાવોના બેનરો સાથે એકઠાં થઇને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ અંગે અસારવા ગામના પટેલો તેમ જ બ્રાહ્મણ, ભાવસાર, પંચાલ, મોદી વગેરે સમાજોના ભક્તજનો દ્વારા વ્યક્તિગત રીતે દેશના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને ઇ-મેઇલ કરીને પગલાં ભરવા માંગણી કરવામાં આવી રહી છે. આવા 147 લોકોએ ઇ-મેઇલ કર્યા છે. હજુ ઇ-મેઇલ કરવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારના સાંસદોને પણ પત્રો લખ્યાં છે. માતર ભવાની માતાની વાવ અત્યંત જર્જરિત અસારવાની 932 વર્ષ જૂની માતર ભવાની માતાની વાવ પ્રાચીન અને સાંસ્કૃત્તિક રીતે મહત્વપૂર્ણ સંરક્ષિત વારસો છે. આ માત્ર અસારવા જ નહીં સમગ્ર અમદાવાદ અને ગુજરાતના સાંસ્કૃત્તિક વારસાનો ભાગ આ વાવ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે. એહવાલ : પટેલ નીલ પત્રકાર

on 5 August
user_Nil Patel
Nil Patel
Journalist Ahmedabad•

  • user_Shiv Bhakt R.M.R. Group
    Shiv Bhakt R.M.R. Group
    Bhavnagar, Gujarat
    જય શ્રી કૃષ્ણ
    on 5 August
  • user_હષૅદડાભી
    હષૅદડાભી
    Asarva, Ahmadabad
    😤
    on 7 August
  • user_Rani.joshi
    Rani.joshi
    Bavla, Ahmadabad
    👏
    on 6 August
More news from Ahmedabad and nearby areas
  • लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।
    1
    लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड
मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Ahmedabad•
    15 hrs ago
  • કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. *શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો* કાલોલ તા ૧૮/૧૨/૨૫ કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
    3
    કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.
*શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો*
કાલોલ તા ૧૮/૧૨/૨૫
કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી  નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Panch Mahals•
    6 hrs ago
  • રીદા ડુપ્લેક્ષ 🏘️ 🕍 હજરત બાદશાહ બાબાની દરગાહપાછળ,હાલોલ. 🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ.. 🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️ 🔐 લોક એન્ડ કી સાથે 💸 કિંમત 19,51,000/- 💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 💴 1,80,000/- સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ 👉 6 મહિનામાં રેડી પજેશન 💰 1BHK રોકડાથી ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર.. 🏘️ જૂજ મકાનો જ બાકી.. 👇 વધુ વિગત માટે સંપર્ક કરો. 📱 9327671760 📱 9687123415
    1
    રીદા ડુપ્લેક્ષ 🏘️
🕍 હજરત બાદશાહ બાબાની 
દરગાહપાછળ,હાલોલ.
🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ 
સુવિધાઓ ઉપલબ્ધ..
🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️
🔐 લોક એન્ડ કી સાથે
💸 કિંમત 19,51,000/-
💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 
💴 1,80,000/- સરકાર 
માન્ય સબસિડી ઉપલબ્ધ
👉 6 મહિનામાં રેડી પજેશન 
💰 1BHK રોકડાથી ખરીદવા પર 
આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર..
🏘️ જૂજ મકાનો જ બાકી..
👇 વધુ વિગત માટે સંપર્ક કરો.
📱 9327671760
📱 9687123415
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Panch Mahals•
    13 hrs ago
  • Post by Raju Patel
    1
    Post by Raju Patel
    user_Raju Patel
    Raju Patel
    Chef Botad•
    46 min ago
  • પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    1
    પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ
જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    5 hrs ago
  • રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
    1
    રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
    user_Chhota udepur view
    Chhota udepur view
    Journalist Chhotaudepur•
    4 hrs ago
  • सोशल मीडिया पर एक मज़ेदार वीडियो तेजी से वायरल हो रहा है, जिसमें एक बिल्ली मुंह में कबूतर दबाकर सड़क पार कर रही होती है। तभी कार सवार व्यक्ति के अचानक हॉर्न बजाने से बिल्ली घबरा जाती है और उसका शिकार छूट जाता है। कबूतर उड़ जाता है, जबकि बिल्ली का गुस्से भरा रिएक्शन लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyAnimals #CatVideo #UnexpectedMoment #InternetLaughs #AnimalReels #TrendingNow
    1
    सोशल मीडिया पर एक मज़ेदार वीडियो तेजी से वायरल हो रहा है, जिसमें एक बिल्ली मुंह में कबूतर दबाकर सड़क पार कर रही होती है। तभी कार सवार व्यक्ति के अचानक हॉर्न बजाने से बिल्ली घबरा जाती है और उसका शिकार छूट जाता है। कबूतर उड़ जाता है, जबकि बिल्ली का गुस्से भरा रिएक्शन लोगों को खूब हंसा रहा है।
#ViralVideo #FunnyAnimals #CatVideo #UnexpectedMoment #InternetLaughs #AnimalReels #TrendingNow
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Chhotaudepur•
    6 hrs ago
  • ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ
    1
    ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.