મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025' અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ 'એક પેડ માં કે નામ' અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે AMC-Amdavad Municipal Corporation દ્વારા 'મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025' અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે.

- અમદાવાદની ઘટના અંજલિ ચાર રસ્તા.. Part 31
- सूरत में लकड़ी के गोदाम में आग लग गई1
- Post by Shah Rajab1
- सूरत: अक्षय रिसॉर्ट में हाई-प्रोफाइल वेश्यावृत्ति का पर्दाफाश; 8 थाई युवतियां और मालिक गिरफ्तार, 20 लाख का मुद्दामाल जब्त1
- https://youtube.com/shorts/3YSLWSrMDDM?si=AlQ5V_NxwhQ4_0pB1
- Ek kahani..... MAA1
- મુખ્ય સમાચાર.1
- રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરની ઘટના.... https://www.instagram.com/patrakaarimran1
- આ બહેન તોફાની છે, પહેલા પણ આવી માથાકૂટ કરી ચૂક્યા છે. તેઓ કોઇ સોશિયલ મિડીયા ઉપર ન્યુઝને નામે મસાલો પિરસતા *ઇન્ફ્યુએન્ઝર* ની સાથે જોડાયેલા છે. એથી તેમના વિડીયો ફટાફટ મુખ્ય પ્રવાહમા પત્રકારત્વને ઉપલબ્ધ થઈ જાય છે. અમદાવાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો ! પોલીસમા નાનો માણસ બલી ચઢાવવા જ હોય છે.1