રાજુલાની મહિલાની અનોખી બહાદુરી યુવક નો જીવ બચાવ્યો. નારી શક્તિ ને વંદન રાજુલા ...... રાજુલા ડેપો ની બસ જાફરાબાદ - રાજકોટ એસટી બસમાં ચાલુ બસે એક યુવાન અચાનક બેભાન થયો ત્યારે આ એસટી બસમાં મુસાફરી કરી રહેલાં યુવક અચાનક બેભાન થતા ૧૦૮ ની ટીમને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક જાણ કરવા માં આવી પરંતુ 108 આવે તે પહેલા આ બસ માં મુસાફરી કરતી રાજુલાની સહજાનંદ હોસ્પિટલની નર્સ દયાબેન મકવાણાએ આ યુવાન નો જીવ બચાવ્યો નર્સ દયાબેન મકવાણાએ ચાલુ બસમાં CPR આપી આ યુવકનો જીવ બચાવ્યો અને દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે મુસાફરી કરતા મુસાફરીઓ દયાબેન ને કરેલ સેવા કાર્યને બિરદાવી રાજુલા ખાતે નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ અનોખી બહાદુરી બતાવી એક વ્યક્તિનો જીવ બચાવી માનવતા ની મહેક પ્રસરાવેલ જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ રાજકોટ બસમાં પસાર થતા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અફડા તફડી મચી જવા પામી હતી આ બાબતે દયાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવ ધર્મ પહેલો હોવો જોઈએ કદાચ ઈશ્વર દ્વારા જ મને ત્યાં મોકલવામાં આવી હશે અને મેં જીવ બચાવ્યો હતો આ સેવામાં મને સહભાગી બનાવી તે બદલ હું ઈશ્વરનો આભાર માનું છું ...

- हांगकांग के हालात। रिपोर्ट।1
- Post by GOLD COIN NEWS1
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત #khergamnews #sbkhergam ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.1
- https://youtube.com/shorts/Ok-X3nwKbNA?si=CMBgn_QVf347or_y1
- प्लास्टिक स्क्रैप गोदाम में भयानक अग्निकांड, आग की तीव्रता से पिघले लोहे के एंगल; करोड़ों के नुकसान की आशंका। #viralrbharatexpressnews1
- ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે પેવર બ્લોક રોડની કામગીરી શરૂ1
- कुमार विश्वास बात सही कर्म नायकों की1