Shuru
Apke Nagar Ki App…
shree om Nyalkaran homeopathy clinic
Pinakin patel
shree om Nyalkaran homeopathy clinic
More news from Chhotaudepur and nearby areas
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1
- કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. *શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો* કાલોલ તા ૧૮/૧૨/૨૫ કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.3
- કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ભવ્ય પ્રારંભ1
- सोशल मीडिया पर एक मज़ेदार वीडियो तेजी से वायरल हो रहा है, जिसमें एक बिल्ली मुंह में कबूतर दबाकर सड़क पार कर रही होती है। तभी कार सवार व्यक्ति के अचानक हॉर्न बजाने से बिल्ली घबरा जाती है और उसका शिकार छूट जाता है। कबूतर उड़ जाता है, जबकि बिल्ली का गुस्से भरा रिएक्शन लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyAnimals #CatVideo #UnexpectedMoment #InternetLaughs #AnimalReels #TrendingNow1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- સુરતના લિંબાયત વિસ્તારની ઘટના.. https://www.instagram.com/patrakaarimran1
- દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન1