આજરોજ એસ.ઓ.જી. ટીમ દ્વારા પુણાગામ વિસ્તારમાં નકલી પનીર બનાવવાની શંકા આધારે રેડ કરવામાં આવી હતી. આજરોજ એસ.ઓ.જી. ટીમ દ્વારા પુણાગામ વિસ્તારમાં નકલી પનીર બનાવવાની શંકા આધારે રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ડી.વી. મકવાણા સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. પુણાગામ સ્થિત “A-1 ડેરી ફૂડ્સ”, પ્લોટ નંબર 97, મારુતિનગર સોસાયટી વિભાગ-2 ખાતે દરોડા દરમિયાન 329 કિલોગ્રામ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ પનીરની કુલ કિંમત રૂપિયા 65 હજાર 800 ગણવામાં આવી છે. ડેરીના સંચાલક સત્યવીર તારાસિંહ ધાકરે, ઉંમર 28 વર્ષ, રહેવાસી ગોડાદરા, સુરત હોવાનું બહાર આવ્યું છે. તેઓ મૂળ રાજસ્થાન રાજ્યના ધોલપુર જિલ્લાના નાદોલી ગામના રહેવાસી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા અઢી વર્ષથી આ વ્યવસાયમાં સંકળાયેલ હતો. પનીર 200 રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદી 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતો હતો. રોજ અંદાજે 100 કિલો પનીરનું વેચાણ થતું હતું. પનીરનું વેચાણ છૂટક તેમજ વિવિધ ડેરી અને કેટરર્સને કરવામાં આવતું હતું. સ્થળ પરથી 70 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ અને સીલિંગ મશીન પણ મળી આવ્યા હતા, જેની નોંધ લેવામાં આવી છે. આ મામલે પુણાગામ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- असेम्बली ऑफ़ एम पी जर्नलिस्ट ने पत्रकारों की समस्या पर की चर्चा1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ મણિનગર પાસે આવેલા ગાયના તબેલામાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. આગની ઘટનામાં બે થી ત્રણ ભેસોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અંદાજે 70 થી 80 હજાર રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ છે. તબેલા માલિકોએ આ ઘટનામાં અજાણ્યા ઇસમો પર શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ ત્યાં ગાયનો તબેલો ચલાવી રહ્યા છે, પરંતુ આજ સુધી આવી કોઈ ઘટના બની નથી. તબેલા માલિકે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.1
- उपमंडल बंगाणा क्षेत्र में विद्युत आपूर्ति विभाग द्वारा तलमेहडा फीडर के अंतर्गत लाइनों में उचित रखरखाव हेतु पुराने ट्रांसफार्मरों की रिपेयरिंग सहित अन्य उचित रखरखाव करते हुए विद्युत आपूर्ति विभाग के कर्मचारी।1
- माता चिंतपूर्णी दरबार से पवित्र ज्योत लेकर मुंबई रवाना हुए पुजारी रविन्द्र छिन्दा, 3 मार्च को धूमधाम से मनाया जाएगा राधे मां का जन्मदिवस VO: विश्व प्रसिद्ध शक्तिपीठ श्री चिंतपूर्णी मंदिर से ममतामयी राधे मां के जन्मदिवस के अवसर पर पवित्र ज्योत मुंबई के लिए रवाना की गई। पुजारी बारीदार सभा के प्रधान रविन्द्र छिन्दा शुक्रवार को माता के दरबार से विधिवत पूजा-अर्चना के उपरांत ज्योत लेकर मुंबई के लिए प्रस्थान हुए।3 मार्च को राधे मां का जन्मदिन उनके भक्तों द्वारा बड़े ही श्रद्धा, उत्साह और भक्ति भाव से मनाया जाएगा। इस अवसर पर विशेष भजन-कीर्तन, सत्संग और धार्मिक कार्यक्रमों का आयोजन किया जाएगा, जिसमें देशभर से श्रद्धालुओं के पहुंचने की संभावना है।रविन्द्र छिन्दा ने बताया कि हर वर्ष की भांति इस वर्ष भी माता चिंतपूर्णी के पावन दरबार से ज्योत लेकर मुंबई जाया जा रहा है। उन्होंने कहा कि यह ज्योत आस्था और श्रद्धा का प्रतीक है तथा राधे मां का आशीर्वाद सदैव भक्तों पर बना रहे, यही कामना है।श्रद्धालुओं में इस आयोजन को लेकर विशेष उत्साह देखने को मिल रहा है और जन्मोत्सव की तैयारियां जोरों पर हैं। वाइट रविंद्र छिन्दा प्रधान पुजारी बारीदार सभा2
- शुक्रवार को ऊना जिला मुख्यालय पर आयोजित पत्रकार वार्ता को संबोधित करते हुए जिला कांग्रेस अध्यक्ष देशराज गौतम ने कहा कि हिमाचल प्रदेश में आने वाले हर पर्यटक की सुरक्षा सुनिश्चित करना प्रदेश सरकार की प्राथमिक जिम्मेदारी है। उन्होंने कहा कि मौजूदा प्रदेश सरकार ने इस दिशा में सक्रिय भूमिका निभाई है और दिल्ली पुलिस की कार्रवाई को रोकने के लिए जो प्रयास किए गए, वे सराहनीय हैं। देशराज गौतम ने एआई इंपैक्ट समिट के दौरान युवा कांग्रेस द्वारा किए गए प्रदर्शन का समर्थन करते हुए कहा कि लोकतंत्र में किसी भी नागरिक या संगठन को नीतियों के विरोध में शांतिपूर्ण ढंग से अपनी बात रखने का अधिकार है। उन्होंने कहा कि कांग्रेस केंद्र सरकार की अमेरिका के साथ हो रही कथित डील का विरोध करती है और इसी क्रम में युवा कांग्रेस कार्यकर्ताओं ने अपना विरोध दर्ज करवाया था। उन्होंने आरोप लगाया कि केंद्र सरकार के दबाव में दिल्ली पुलिस ने युवाओं के साथ कठोर व्यवहार किया और उन्हें अनावश्यक रूप से प्रताड़ित किया। उन्होंने कहा कि अधिकारियों द्वारा इस प्रकार की कार्रवाई लोकतांत्रिक परंपराओं के अनुरूप नहीं है और इससे गलत संदेश जाता है। देशराज गौतम ने पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह का उदाहरण देते हुए कहा कि उनके कार्यकाल में भी विरोध-प्रदर्शन हुए, लेकिन कभी भी प्रदर्शनकारियों को देशविरोधी करार नहीं दिया गया। उन्होंने कहा कि आज असहमति जताने वालों को देशद्रोही बताने की प्रवृत्ति बढ़ रही है, जो लोकतंत्र के लिए चिंताजनक है। अंत में उन्होंने कहा कि सरकारें आती-जाती रहती हैं, लेकिन अधिकारियों को अपने संवैधानिक दायरे में रहकर निष्पक्ष रूप से कार्य करना चाहिए, ताकि लोकतांत्रिक मूल्यों की रक्षा सुनिश्चित हो सके।1
- Post by Dinesh Kumar1
- Post by न्यूज रिपोर्टर1
- भारतीय किसान यूनियन के जिलाध्यक्ष ने योगी को जी भरकर सुनाई खरी खरी1