મહિલા મહાવિદ્યાલય વડોદરાના પ્રોફેસર કાલોલ તાલુકાના બેઢીયા ના વતની ડૉ. મહેશ ચૌહાણને બદલાવ સંસ્થાન રાજસ્થાન દ્વારા “સોશિયલ હાર્મની એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા કાલોલ તા ૨૦/૦૯/૨૫ સામાજિક સમરસતા, શાંતિ અને સહઅસ્તિત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેના નોંધપાત્ર યોગદાન બદલ વડોદરા મહિલા મહાવિદ્યાલયના સમાજશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર મુળ કાલોલ તાલુકાના બેઢીયા ના વતની ડૉ. મહેશ ચૌહાણને પ્રતિષ્ઠિત “સોશિયલ હાર્મની એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ રાજસ્થાનના ઉદયપુર સ્થિત બદલાવ સંસ્થાન દ્વારા યોજાયેલ નેશનલ કોન્ફરન્સના સમારોહમાં પ્રદાન કરવામાં આવ્યો હતો.ડૉ. મહેશ ચૌહાણે સમાજમાં એકતા, સમરસતા અને સામાજિક જાગૃતિ માટે શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમના વિવિધ સામાજિક અભ્યાસક્રમો, સંશોધન પત્રો તેમજ યુવા પેઢીને સમાજમાં સુમેળ સ્થાપવા માટે પ્રેરિત કરવાના પ્રયત્નોને બદલ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.બદલાવ સંસ્થાન ઉદયપુર દ્વારા દર વર્ષે સમાજના વિવિધ ક્ષેત્રોમાં માનવ મૂલ્યો, શાંતિ અને સમરસતા માટે ઉલ્લેખનીય કાર્ય કરનાર વ્યક્તિઓને આ સન્માન અપાય છે.

- MAA JOGANIA EPISODE 12.1
- બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- Be Alert Be Safe1
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- Post by Sun sine navsari News1
- ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા એ માનવતા નુ ઉત્તમ ઉદાહરણ આપ્યું કપડવંજ તાલુકાના ઝઘડુપુર ખાતે સ્કુલ રિક્ષા ને નડ્યો અકસ્માત આ સમયે રોડ પર થી કાર લઈ સામાજિક પ્રસંગ માં જતા ધારાસભ્ય એ પોતાની કાર રોકી ઇજાગ્રસ્તો ની વહારે આવ્યા ઈજાગ્રસ્ત બાળકોને પોતાની કારમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા ધારાસભ્ય એ સરકારી હોસ્પિટલના ડોક્ટરને ટેલીફોન પર સૂચના આપી તાત્કાલિક સારવાર કરવા જણાવ્યું..1