logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી

17 hrs ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
17 hrs ago

કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી

More news from Gujarat and nearby areas
  • સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે
    1
    સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    9 hrs ago
  • જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો
    1
    જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    14 hrs ago
  • તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
    1
    તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • राजसभा नतिजे।
    1
    राजसभा नतिजे।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ ૩.૨ કરોડના ખર્ચે બનશે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નં ૧૪ માં માનનીય મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા ૩૧/૦૧/૨૦૨૬ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે? અને આ છાત્રાલય કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે તા.૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું કુમાર છાત્રાલય બનાવવાની કામગીરીમાં લે આઉટ પ્લાન તથા જરૂરી વિગતવાર નકશાઓ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે વિકસતી જાતિનું કુમાર છાત્રાલયનું કામ ૫.૮૫ કરોડ થી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને કન્યા છાત્રાલય પર ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના સૂચન ને ધ્યાને લેવામાં આવશે સાથોસાથ પ્રશ્ન નં ૪૯ માં તા. ૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિ એ બોટાદ તાલુકામાં હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવાની કામગીરી કયા તબક્કે છે, અને ઉક્ત શાળા બનાવવા માટે કુલ કેટલી રકમનો ખર્ચ થશે? તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ તાલુકાની હડદડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ રૂ! ૩.૨ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ ૩.૨ કરોડના ખર્ચે બનશે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નં  ૧૪ માં માનનીય મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા ૩૧/૦૧/૨૦૨૬ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે? અને આ છાત્રાલય કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે તા.૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું કુમાર છાત્રાલય બનાવવાની કામગીરીમાં લે આઉટ પ્લાન તથા જરૂરી વિગતવાર નકશાઓ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે વિકસતી જાતિનું કુમાર છાત્રાલયનું કામ  ૫.૮૫ કરોડ થી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને કન્યા છાત્રાલય પર ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના સૂચન ને ધ્યાને લેવામાં આવશે સાથોસાથ પ્રશ્ન નં ૪૯ માં તા. ૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિ એ બોટાદ તાલુકામાં હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવાની કામગીરી કયા તબક્કે છે, અને ઉક્ત શાળા બનાવવા માટે કુલ કેટલી રકમનો ખર્ચ થશે? તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ તાલુકાની હડદડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ રૂ! ૩.૨ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, લારીધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઉભા રહેવા સૂચના આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફીક PSI એ. એમ. રાવલે જણાવ્યું..
    1
    શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, લારીધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઉભા રહેવા સૂચના
આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફીક PSI એ. એમ. રાવલે જણાવ્યું..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર
    1
    ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.