logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેતીમાં આધુનિકતા લાવવા ડિજિટલ ક્રોપ સર્વેમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, ખેડૂતોને ડેટા વેરિફિકેશન માટે સહયોગ આપવા અપીલ

2 hrs ago
user_Nagesh Modedara
Nagesh Modedara
Local News Reporter Porbandar, Gujarat•
2 hrs ago

ખેતીમાં આધુનિકતા લાવવા ડિજિટલ ક્રોપ સર્વેમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, ખેડૂતોને ડેટા વેરિફિકેશન માટે સહયોગ આપવા અપીલ

More news from Gujarat and nearby areas
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    2 hrs ago
  • કેશોદ શહેરમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત તુવેરની સરકારી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શિવ ઉત્પાદન સહકારી મંડળી તથા અર્જુન જુથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે તુવેરના પાકની નોંધણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ છે આ યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરાયેલ આધારભૂત ભાવ (MSP) મુજબ તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી આશા વ્યક્ત થઈ રહી છે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં ભાવમાં આવતી ચઢાવ ઉતારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવહાર સુનિશ્ચિત થશે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે વહેલી કલાકોથી જ ખેડૂતો પોતાના તુવેરના જથ્થા સાથે પહોંચ્યા હતા યાર્ડમાં તોલકાંટા, ગુણવત્તા ચકાસણી અને રસીદ આપવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે નોંધાયેલા ખેડૂતોને પ્રાથમિકતા આધારે ખરીદી કરવામાં આવશે અને રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કઠોળ આત્મનિર્ભરતા મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળ ઉત્પાદન વધારવો, ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવી છે આ અંતર્ગત તુવેર, ચણા અને મગફળી સહિતના પાકોની ખરીદી અને સંગ્રહ માટે વિવિધ કેન્દ્રો પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું કે સમયસર ખરીદી શરૂ થવાથી ખેડૂતોને બજારમાં ઓછા ભાવનો ભોગ બનવો નહીં પડે સાથે જ તેઓએ ખરીદીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાની માંગ પણ કરી હતી જેથી લાંબી લાઈનો અને વિલંબ જેવી સમસ્યાઓ ઊભી ન થાય સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ખેડૂતોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાક લાવવા અપીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં તુવેરની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદમાં તુવેર ખરીદીના આ પ્રારંભથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક માહોલ સર્જાયો છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    5
    કેશોદ શહેરમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત તુવેરની સરકારી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શિવ ઉત્પાદન સહકારી મંડળી તથા અર્જુન જુથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે તુવેરના પાકની નોંધણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ છે આ યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરાયેલ આધારભૂત ભાવ (MSP) મુજબ તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી આશા વ્યક્ત થઈ રહી છે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં ભાવમાં આવતી ચઢાવ ઉતારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવહાર સુનિશ્ચિત થશે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે વહેલી કલાકોથી જ ખેડૂતો પોતાના તુવેરના જથ્થા સાથે પહોંચ્યા હતા યાર્ડમાં તોલકાંટા, ગુણવત્તા ચકાસણી અને રસીદ આપવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે નોંધાયેલા ખેડૂતોને પ્રાથમિકતા આધારે ખરીદી કરવામાં આવશે અને રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કઠોળ આત્મનિર્ભરતા મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળ ઉત્પાદન વધારવો, ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવી છે આ અંતર્ગત તુવેર, ચણા અને મગફળી સહિતના પાકોની ખરીદી અને સંગ્રહ માટે વિવિધ કેન્દ્રો પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું કે સમયસર ખરીદી શરૂ થવાથી ખેડૂતોને બજારમાં ઓછા ભાવનો ભોગ બનવો નહીં પડે સાથે જ તેઓએ ખરીદીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાની માંગ પણ કરી હતી જેથી લાંબી લાઈનો અને વિલંબ જેવી સમસ્યાઓ ઊભી ન થાય
સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ખેડૂતોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાક લાવવા અપીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં તુવેરની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદમાં તુવેર ખરીદીના આ પ્રારંભથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક માહોલ સર્જાયો છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • Post by મધુવન ગીફ્ટ કેશોદ
    1
    Post by મધુવન ગીફ્ટ કેશોદ
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • અમરેલીની AIMs હોસ્પિટલ ફરી વિવાદમાં | PMJAY કાર્ડ હોવા છતાં 1.22 લાખ કાપ્યા? | AAP કાર્યકરનો લાઈવ ખુલાસો 📝 Description (SEO Optimized) અમરેલીની AIMs હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તા. 30/1/2026 ના રોજ લીલીયાના નાના કણકોટની ઈન્દુબેન ખુમાણને હૃદયની બિમારી સબબ દાખલ કરાયા હતા. પરિવાર દ્વારા PMJAY કાર્ડ અંગે વિનંતી છતાં હોસ્પિટલ દ્વારા રોકડ રકમ ભરવા દબાણ કરાયું હોવાના આક્ષેપો. ત્યારબાદ તા. 7/2/2026 ના રોજ માચિયાળા ગામના કંચનબેન પરશોતમભાઈ વાઘેલાનું હોસ્પિટલમાં અવસાન થયું. પરિવારના આક્ષેપ મુજબ PMJAY કાર્ડ હોવા છતાં ₹1,22,000 કપાયા, તેમજ ₹20,000 એન્જિયોગ્રાફી અને અન્ય રકમ રોકડ વસૂલાઈ. બિલ ન આપવાના પણ આરોપો. આ મામલે હિરેનભાઈ વિરડીયા (AAP કાર્યકર) હોસ્પિટલ પહોંચી લાઈવ વીડિયો કર્યો અને ડો. પલવી મહાજન સાથે ચર્ચા કરી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકાર્યાનો દાવો. શું તંત્ર લેશે પગલા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ – પુજારા ન્યુઝ નેટવર્ક સાથે. 📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી 📞 Head Office: 8401099284 🔥 Hashtags (High Reach) #Amreli #AIMSHospital #PMJAY #GujaratNews #BreakingNews #AAP #HospitalControversy #PujaraaNewsNetwork #ViralNews #HealthScam 🔑 Tags (YouTube Search Ranking માટે) Amreli AIMs Hospital PMJAY Card Issue Amreli Hospital News AAP Amreli Hiren Viradiya Live Gujarat Breaking News Hospital Bill Controversy Ayushman Bharat Gujarat Pujaraa News Network Farooq Bilkhiya Report
    1
    અમરેલીની AIMs હોસ્પિટલ ફરી વિવાદમાં | PMJAY કાર્ડ હોવા છતાં 1.22 લાખ કાપ્યા? | AAP કાર્યકરનો લાઈવ ખુલાસો
📝 Description (SEO Optimized)
અમરેલીની AIMs હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે.
તા. 30/1/2026 ના રોજ લીલીયાના નાના કણકોટની ઈન્દુબેન ખુમાણને હૃદયની બિમારી સબબ દાખલ કરાયા હતા. પરિવાર દ્વારા PMJAY કાર્ડ અંગે વિનંતી છતાં હોસ્પિટલ દ્વારા રોકડ રકમ ભરવા દબાણ કરાયું હોવાના આક્ષેપો.
ત્યારબાદ તા. 7/2/2026 ના રોજ માચિયાળા ગામના કંચનબેન પરશોતમભાઈ વાઘેલાનું હોસ્પિટલમાં અવસાન થયું. પરિવારના આક્ષેપ મુજબ PMJAY કાર્ડ હોવા છતાં ₹1,22,000 કપાયા, તેમજ ₹20,000 એન્જિયોગ્રાફી અને અન્ય રકમ રોકડ વસૂલાઈ. બિલ ન આપવાના પણ આરોપો.
આ મામલે હિરેનભાઈ વિરડીયા (AAP કાર્યકર) હોસ્પિટલ પહોંચી લાઈવ વીડિયો કર્યો અને ડો. પલવી મહાજન સાથે ચર્ચા કરી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકાર્યાનો દાવો.
શું તંત્ર લેશે પગલા?
જુઓ સંપૂર્ણ રિપોર્ટ – પુજારા ન્યુઝ નેટવર્ક સાથે.
📍 રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી
📞 Head Office: 8401099284
🔥 Hashtags (High Reach)
#Amreli #AIMSHospital #PMJAY #GujaratNews #BreakingNews
#AAP #HospitalControversy #PujaraaNewsNetwork #ViralNews #HealthScam
🔑 Tags (YouTube Search Ranking માટે)
Amreli AIMs Hospital
PMJAY Card Issue
Amreli Hospital News
AAP Amreli
Hiren Viradiya Live
Gujarat Breaking News
Hospital Bill Controversy
Ayushman Bharat Gujarat
Pujaraa News Network
Farooq Bilkhiya Report
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • માંગરોળમા આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. [00:12] આગામી દિવસોમાં આવતા હોળી અને રમઝાનના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા અને માંગરોળ ડીવાયએસપી (DySP) ના માર્ગદર્શન હેઠળ, પીઆઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી. [00:29] આ બેઠક દરમિયાન તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને યોગ્ય સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા હતા. [00:37] આ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. [00:45] પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને એકબીજાના તહેવારોમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
    1
    માંગરોળમા આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. [00:12] આગામી દિવસોમાં આવતા હોળી અને રમઝાનના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા અને માંગરોળ ડીવાયએસપી (DySP) ના માર્ગદર્શન હેઠળ, પીઆઈ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી. [00:29] આ બેઠક દરમિયાન તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને યોગ્ય સલાહ-સૂચનો પણ આપવામાં આવ્યા હતા. [00:37]
આ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. [00:45] પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને એકબીજાના તહેવારોમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
    user_Press Reporter Mangrol
    Press Reporter Mangrol
    માંગરોળ, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના પોસ્ટ ઓફિસ ચોક માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો મુખ્ય માર્ગ પર પાણી ફળી વળ્યા : વિઓ : ધોરાજી માં નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ ધોરાજી ના મેઈન પોસ્ટ ઓફિસ ચોક ની તો ત્યાં ઘણા સમય પહેલા નગરપાલિકા ની પીવા ની લાઈન લીકેજ થતાં ત્યારે નગરપાલિકા ના કારીગરો દ્વારા મસ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડા નેં પુરવામાં આવ્યો નથી અને હાલ આ ખાડા માંથી પાણી નિકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણી આ ખાડા માંથી વહી રહ્યું છે અને આ પાણી ધોરાજી ના મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નિકળી નેં વિસ્તાર નાં મુખ્ય માર્ગ પર ફળી વળ્યું છે અને હાલ શિયાળામાં જાણે ચોમાસું જામ્યો હોય તેમ પાણી નાં ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ પર પાણી નિકળતાં ધોરાજી ના વાહન ચાલકો અને રાહદારીઓને અને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક માં આવેલ દુકાન ધારકો અને ગ્રાહકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પાણી મુખ્ય રસ્તા પર નિકળતાં લોકો ને ભારે માથાના દુઃખાવા સમાન બન્યું છે ત્યારે લોકોની માંગ છે કે આ વિસ્તાર માં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણી ની લાઈન લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ કરીને અને આ ખાડો પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે : બાઈટ ધર્મેશભાઈ રાજગુરુ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ ભુપતભાઈ મીસ્ત્રી ધોરાજી બાઈટ ચેતનભાઈ સ્થાનિક વાહન ચાલક ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના પોસ્ટ ઓફિસ ચોક માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો મુખ્ય માર્ગ પર પાણી ફળી વળ્યા : 
વિઓ  : ધોરાજી માં નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ ધોરાજી ના મેઈન પોસ્ટ ઓફિસ ચોક ની તો ત્યાં ઘણા સમય પહેલા નગરપાલિકા ની પીવા ની લાઈન લીકેજ થતાં ત્યારે નગરપાલિકા ના કારીગરો દ્વારા મસ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડા નેં પુરવામાં આવ્યો નથી અને હાલ આ ખાડા માંથી પાણી નિકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણી આ ખાડા માંથી વહી રહ્યું છે અને આ પાણી ધોરાજી ના મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નિકળી નેં વિસ્તાર નાં મુખ્ય માર્ગ પર ફળી વળ્યું છે અને હાલ શિયાળામાં જાણે ચોમાસું જામ્યો હોય તેમ પાણી નાં ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ પર પાણી નિકળતાં ધોરાજી ના વાહન ચાલકો અને રાહદારીઓને અને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક માં આવેલ દુકાન ધારકો અને ગ્રાહકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પાણી મુખ્ય રસ્તા પર નિકળતાં લોકો ને ભારે માથાના દુઃખાવા સમાન બન્યું છે ત્યારે લોકોની માંગ છે કે આ વિસ્તાર માં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણી ની લાઈન લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ કરીને અને આ ખાડો પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે :
બાઈટ ધર્મેશભાઈ રાજગુરુ સ્થાનિક આગેવાન ધોરાજી 
બાઈટ ભુપતભાઈ મીસ્ત્રી ધોરાજી 
બાઈટ ચેતનભાઈ સ્થાનિક વાહન ચાલક ધોરાજી 
સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    27 min ago
  • જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે
    1
    જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે
    user_Jamnagar news
    Jamnagar news
    પત્રકાર જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.