ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત ઉમરવાડા : ઉમરવાડા ગામમાં Prolife Skill Development Center દ્વારા સંચાલિત સિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી ક્લાસ તથા બ્યુટી પાર્લર કોર્સ પૂર્ણ થતાં નવા વર્ષની શુભ શરૂઆત સાથે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. Prolife Skill Development Center નું સંચાલન ફેમીદા બેન સુલેમાન ગંગાત તથા સુલેમાન ગંગાત (બાબુ વકીલ) ઉમરવાડા ગાંવ ના ઉત્સાહી સરપંચ ઈમ્તિયાઝ માકરોડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સો આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં Pi Industries Ltd gidc પાનોલી ના કર્મચારીઓ ઇનામદાર સાહેબ, દિવ્યાંગ સાહેબ, K.U. સાહેબ, દેશરાજ સાહેબ તેમજ ઉમરવાડા ગામના આગેવાનો શબ્બીર પટેલ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, મહંમદ જીભાઈ (મામા), ઈબ્રાહીમ ગંગાત (માર્શલ), સઇદ નોરત, મહંમદ ગંગાત, સાર્દિક પટેલ સહિત ગામના નામી અનામી અનેક નાગરિકો હાજર રહ્યા હતા. હાજર મહેમાનો દ્વારા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી અને વધુ યુવાનોને આ તાલીમનો લાભ લેવા અપીલ કરવામાં આવી. #GID_News #ProlifeSkillDevelopment #Umarwada

- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- Post by S v l news 241
- કુબેર નગર વર્ષા સોસાયટી ની બાજુ માં રોજે એટલો કચરો ભેગો થાય છે હજી તો આખી રાત બાકી છે હજી તો હું સવાર નો વીડિયો મૂકીશ જોજો1
- बारडोली-गंगाधरा हाईवे पर देर रात बड़ा हादसा: अनियंत्रित होकर खेत में जा गिरी कार, चालक बाल-बाल बचा!1
- મિડલ-ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ દરમિયાન ગેસની અછત યથાવત ડાયમંડ સિટી સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ગેસ ન મળતા લાકડા અને કોલસાની સગડીઓ પર રસોઈ બનાવવા મજબૂર બની છે. લગ્નની સિઝનમાં રસોઈયાઓ ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર ખુલ્લા મેદાનમાં લાકડાના ચૂલા બનાવીને રસોઈ તૈયાર કરી રહ્યા છે. રસોઈ બનાવનાર સાથે ઇન્ડિયા ન્યુઝ ટીમ કરી વાતચીત મહારાજે જણાવ્યું કે ગેસના ચૂલા પર બે કલાકમાં રસોઈ બનતું હતું જ્યારે લાકડાના સગડી ઉપર ચાર થી પાંચ કલાક લાગે છે 20 વર્ષ જૂનો પદ્ધતિ અપનાવી રહ્યા છે ખાવામાં બી સ્વાધીશ મળે છે4
- આઠ મહિનાથી નાસતા ફરતા પ્રોહિબિશનના રીઢા ગુનેગારને પોલીસે દબોચ્યો1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1