મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલીયાએ પ્રાથમિક શાળામાં સવારના સમયમાં ઠંડીના કારણે ફેરફાર કરવા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ તા.૧૦. આ વર્ષે શિયાળાની મોડી શરૂઆત થઈ છે શિયાળામાં રાત લાંબી અને દિવસ ટૂંકા હોય છે સવાર વહેલી પડે અને તેમાં પણ હવે સવારના ઠંડો પવન અને ઝાકળ ખૂબ જ હોય છે. તેથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો, વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે તકલીફનો સામનો કરવો પડે છે જેથી મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલીયા, તેજસભાઈ વેગડ, રાજેશભાઈ પુરોહિત, ચિરાગ કડેચા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી પ્રાથમિક કક્ષાની સરકારી તેમજ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારની શાળાના સમયમાં 30 થી 40 મિનિટ જેટલો મોડો સમય કરી તે સમયને બપોરના છુટવાના સમયને વધારી વિદ્યાર્થીઓના ભણતરનો સમય બરાબર જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જેથી અભ્યાસના નિયત કલાકો ઘટે નહીં તેવી વ્યવસ્થા કરી દરેક શાળામાં પરીપત્ર મોકલી અમલ કરવા વિનંતી કરવામાં આવેલ છે. વધુમાં કિશોરભાઈ ચોટલીયાએ જણાવેલ છે કે ઠંડીના પ્રકોપ અંગે હવામાન ખાતા દ્વારા જણાવ્યા મુજબ હવેપછી ખૂબ જ વધશે જેના કારણે બાળકોને તાવ, શરદી, ખાંસી, અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ ન ફેલાય તે માટે પણ સવારના સમયમાં ફેરફાર કરવો જરૂરી જણાય છે, આવેદનપત્રના પ્રત્યુતરમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયએ જણાવ્યું કે, વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવેલ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- Post by Dave Dhamendra1
- maa1
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1
- રિજન 1ના ડીસીપી મેડમ દ્વારા ઉતરાણ પર્વમાં જીવન સુરક્ષા નિમિત્તે સેફટી ગાડ વિતરણ કરવામાં આવ્યું હતું... ગોડાદરા ચાર રસ્તાપાસે સેફટી ગાર્ડ વિતરણ અને ટ્રાફિક અવૅનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો..1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- મોડી મોડી પણ કાર્ય વાહી શરૂઆત થઈ છે1
- Post by Dave Dhamendra1
- Post by Shree Prakash Singh Singh1