logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હિંમતનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 'રન ફોર યુનિટી'નું સફળ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના હસ્તે દોડને પ્રસ્થાન કરાવાયું;

on 31 October
user_India24News
India24News
Journalist Gandhinagar•
on 31 October

હિંમતનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 'રન ફોર યુનિટી'નું સફળ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના હસ્તે દોડને પ્રસ્થાન કરાવાયું;

  • user_K M Gariyal
    K M Gariyal
    Asarva, Ahmadabad
    🙏
    on 23 November
More news from Surendranagar and nearby areas
  • Radhe🙏❤️
    1
    Radhe🙏❤️
    user_Rameshbhai keshabhai Hadiyel
    Rameshbhai keshabhai Hadiyel
    Surendranagar•
    18 hrs ago
  • આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    1
    આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    5 hrs ago
  • ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    1
    ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    6 hrs ago
  • બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી
    1
    બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં
સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે  નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી
    user_Chhota udepur view
    Chhota udepur view
    Journalist Chhotaudepur•
    21 hrs ago
  • *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત* આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે: દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર) અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર) પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    1
    *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત*
આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે:
દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)
પોલીસ કાર્યવાહી 
ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Journalist Banaskantha•
    13 min ago
  • કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે જ ચોરી કરી
    1
    કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે જ ચોરી કરી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    1 hr ago
  • લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...
    1
    લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Journalist Banaskantha•
    8 hrs ago
  • ભરૂચની સિક્યોરિટી સર્વિસઇન્સ્ટિટ્યૂટે ટ્રેનિંગ વગર જ સર્ટિફિકેટ આપ્યું
    1
    ભરૂચની સિક્યોરિટી સર્વિસઇન્સ્ટિટ્યૂટે ટ્રેનિંગ વગર જ સર્ટિફિકેટ આપ્યું
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Bharuch•
    1 hr ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    32 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.