Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી : મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની કતારો |
S
Sarkar ملك
અરવલ્લી : મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની કતારો |
More news from Modasa and nearby areas
- ***** આંખોદેખી ન્યૂઝ ***** શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાના ખલિકપૂરમાં આવેલ પ્રતિષ્ઠિત ,પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રથમ વાર્ષિક સ્પોર્ટ્સ ડે, આસિસ્ટન્ટ પોલીસ વડા સંજય કેશવાલા તથા,અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશ કલાસવાની અધ્યક્ષતામાં યોજાયો હતો, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને અને બહાર લાવવા ,અને શિક્ષણની સાથે વ્યક્તિગત વિકાસમાં વિદ્યાર્થીઓમાં રહેલો ડર,શરમ,સંકોચ દૂર કરવાના હેતુથી, પોદ્દાર સ્કુલ દ્વારા આયોજિત, સ્પોર્ટ્સ ડે માં 200 થી વધુ વિધાર્થીઓએ 19 જેટલી વિવિધ રમતોમાં, ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ને પોતાનામા રહેલીરમત ગમત પ્રત્યેની પ્રતિભા, અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું, વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે દોડ,લીંબુ ચમચી કોથળાદોડ, પાટલા બેલેન્સ, ઊંચી કુદ જેવી રમતો રમાડવામા આવી હતી,વાલીગણ રસ્સા ખેંચ ની રમત રમ્યા હતા, આ રમતોમાં અવ્વલ રહેનાર વિદ્યાર્થીઓને રમત ગમત અધિકારી ,પ્રકાશ કલાસવા અને ,પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસાના પ્રિન્સીપાલ દ્વારા ,મેડલ પહેરાવીને અને ઇનામો આપીને વિદ્યાર્થીઓને ,પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ,રીપોર્ટ અજય ભાટીયા મોડાસા આંખોદેખી ન્યૂઝ અરવલ્લી1
- અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો |1