Shuru
Apke Nagar Ki App…
Amit Shah| ચૈતર વસાવા અર્બન નક્સલી, ખંડણીખોર? | Lok Sabha Election | Bharuch | Gujarati News | N18V
PD
Pankaj Dagur
Amit Shah| ચૈતર વસાવા અર્બન નક્સલી, ખંડણીખોર? | Lok Sabha Election | Bharuch | Gujarati News | N18V
- MPMukesh ParmarBhachau, Kachchhrahul gadhi and kejrival gret se bhajap sarkar jay to kejrival ne rahul garibo nu kalyan kari deon 29 April
- MPMukesh ParmarBhachau, Kachchhtakla juthu bolvanu band kar gudaon 29 April
- PDPrakash daveBhavnagar, Gujarattakaloon 28 April
More news from Bharuch and nearby areas
- ભરૂચ જિલ્લામાં કોમી એકતાના પ્રતીક સમાન વાંસી ગામે ચોથો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો1
- ભરૂચ સ્ટેશનથી કસક ગરનાળા તરફ જવાના ઢાળ પરના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશય...!! ભરૂચ સ્ટેશન ના ઢાળ પાસે આવેલ એક ઝાડ અચાનક ગાજવીજ સાથે આવેલ વાવાઝોડામા રોડ પર ઢળી પડતા ટ્રાફિક ની સમસ્યા સર્જાય હતી તે દરમ્યાન કોઈક જાગૃત નાગરિકે ફાયર વિભાગ ને જાણ કરી હતી પરંતુ ફાયર વિભાગ અન્ય કોલ પર વ્યસ્ત હોય ફાયર જવાનો ને આવતા વાર લાગે તેમ હોય તો તે વિસ્તાર માં આવેલ નરસિંહપુર યગ કમિટી ના યુવાનોએ પોતાની ફરજ સમજી આ રસ્તામાં અડચણ રૂપ ઝાડ ને રસ્તા ના કિનારે કરી રસ્તો વાહનો માટે ખુલ્લો કરી આ માનવતાનું કામ નરસિંહ પુરા યગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું1
- ભરૂચ માં વાવાઝોડો નો કહેર , કાચનું સ્ટ્રક્ચર ધરાશય , બે લોકોનો બચાવ .1
- - ભરૂચ ના જંબુસર ખાતે રોડ ઉપર વાવાઝોડા ના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ - ભરૂચ થી જંબુસર જનારી બસો તથા કારો અટવાઈ ટ્રાફિક જામની પરિસ્થિતિ - જંબુસરના ફાયર વિભાગ ને જાણ કરાઇ1
- ભરૂચ - અંકલેશ્વર રેલ્વે લાઈન પર થી લોખંડ ના એંગલ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ગત રોજ બી ડિવિઝન પોલીસે લોખંડ નો 7570 કિલો જથ્થા સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો અને ભંગાર મળી 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછ માં ભરૂચ રેલ્વે લાઈન હદ માંથી ચોરી થઇ હોવાનું સામે આવતા આર.પી.એફ ભરૂચ નો સંપર્ક કરતા ચોરી નો ભેદ ઉકેલાયો હતો.1
- ભરૂચ: નબીપુર નજીક બની રહેલ એક હોટેલનો કેટલોક ભાગ ભારે પવન ના કારણે ધરાશાય..1
- #Bharuch : #ભરૂચ આકાશમાં વીજળીના ચમકારા ........1
- ભરૂચ: ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, પવન સાથે ડમરી ઉડતા વાહનો પડી મુશ્કેલી..1