Shuru
Apke Nagar Ki App…
> हम अगर लोगों को देखकर जीयेंगे तो जी ही नहीं पाएंगे 💯 👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।* ✨🪷 *राधे राधे* 🪷✨
Natvar D Solanki
> हम अगर लोगों को देखकर जीयेंगे तो जी ही नहीं पाएंगे 💯 👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।* ✨🪷 *राधे राधे* 🪷✨
More news from ગુજરાત and nearby areas
- > हम अगर लोगों को देखकर जीयेंगे तो जी ही नहीं पाएंगे 💯 👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।* ✨🪷 *राधे राधे* 🪷✨1
- દિયોદર સોશિયલ મીડિયાની i d પર તિક્ષણ હથિયારો બતાવી વિડિયો અપલોડ કરી ભય ફેલાવનાર રીઢો ગુનેગાર ઝડપાયો •છેલ્લા ૮ મહિનાથી ફરાર આરોપી ગણપત ઠાકોરને દહેગામ થી પોલીસે ઝડપી લીધો •પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પર પંચનામુ કર્યું ભય ફેલાવનાર તત્વોમાં ફફડાટ વાવ થરાદ જિલ્લા પેરોલ ફલો સ્કોડ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં ખૂનની કોશિશ ,તડીપાર ભંગના ગુન્હામાં સંડોવાયેલ રીઢા ગુનેગાર ને વધુ એક ગંભીર ગુન્હામાં દબોચી લીધો છે આરોપી પોતાના મોબાઇલમાં સોશિયલ મીડિયાની i d ઉપર તિક્ષણ હથિયારો બતાવી વિડિયો અપલોડ ભય નું વાતાવરણ ફેલાવતો હોવાથી પોલીસે દહેગામ પાસે થી આરોપીને ઝડપી લઈ દિયોદર પોલીસને સોંપવામાં આવ્યો છે વાવ થરાદ જિલ્લાના પેરોલ ફલો સ્કોડ ની ટીમ ને બાતમી મળેલ કે દિયોદર પોલીસ મથકના ખૂનની કોશિશ જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા ૮ મહિના થી તડીપાર આરોપી અન્ય ભંગ ના ગુન્હામાં વોન્ટેડ દિયોદર તાલુકાના ચગવાડા ગામનો ગણપત સુબા ઠાકોર નવા ગુન્હામાં કાવતરું રચતો હોઈ અને સોશિયલ મીડિયાની i d ઉપર મોબાઇલ નો ઉપયોગ કરી તિક્ષણ હથિયારો બતાવી તેનો વીડિયો રીલ અપલોડ કરી સમગ્ર વિસ્તારમાં ભય નું વાતાવરણ ઊભું કરતો હોઈ જે ગુન્હાનો આરોપી પોલીસ થી બચવા નાસ્તો ફરતો હોઈ જેને પકડવા સારું ખાનગી બાતમી ના આધારે પેરોલ ફલો સ્કોડ ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન તથા ટેકનિકલ ની મદદ લઈ પોલીસે આરોપીને શોધી કાઢી દહેગામ પાસે થી ઝડપી લઈ દિયોદર પોલીસ ને સોંપવામાં આવ્યો હતો1
- ભાભર શહેરના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ભાભર શહેર પ્રમુખ હુકમસિંહ રાઠોડે આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. હુકમસિંહ રાઠોડ લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને શહેર પ્રમુખ તરીકે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ભાજપના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના જોડાણથી પાર્ટી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ એક મોટું રાજકીય નુકસાન માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે ભાભર શહેરમાં આવનારી ચૂંટણીને લઈને રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા જણાઈ રહી છે.3
- Post by Vishal vamaiya Darbar1
- સુઈગામ પોલીસની ઝડપી કાર્યવાહી. ભરડવા ગામમાં થયેલ સોલાર પ્લેટો ની સાથે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે ઈશમો ઝડપ્યા. રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ વાવ થરાદ સુઇગામ તાલુકાના ભરડવા ગામની સીમમાં આવેલ સોલાર કંપનીમાંથી રવિવારે કોઈ અજાણ્યા ઈસમોએ સોલાર પ્લેટોની ચોરી કરી હોવા બાબતે સુઈગામ પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુના સંદર્ભે પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફના માણસો ભરડવા ગામે જેના કામે વોચ તપાસમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુઇગામ ભાભર ત્રણ રસ્તા પાસે આવતાં એક ટ્રેકટરમાં બે ઈશમો ટ્રેકટર સાથે જોડેલી રેકડી ઉપર સોલાર પ્લેટ ભરી લઈ આવતા જેઓને ઉભા રાખી તેમના પાસેના ટ્રેકટરમાં ભરેલ સોલાર પ્લેટ બાબતે યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતાં જણાવેલ કે, તેઓએ ભરડવા સોલાર પ્લાન્ટમાંથી સોલાર પ્લેટોની ચોરી કરી રણમાં સંતાડી રાખેલ હોવાનુ સ્વીકાર કરેલ જેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુઈગામ પોલીસે ગણતરીના કલાકોમાં ભરડવા ગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી મેસી ટ્રેક્ટર સાથે વિક્રમભાઈ સ/ઓફ રાંમાભાઈ જેવાભાઈ જાતે ઠાકોર ઉ.વ.૨૫ ધંધો ડ્રાઈવીંગ રહે. રાજપુરા (દુધવા) તા.સુઇગામ જી. વાવ થરાદ (૨) પ્રકાશભાઈ સ/ઓફ ગોવિંદરામ વાઘજીભાઈ જાતે આશલ(બ્રાહ્મણ) ઉ.વ.૩૧ ધંધો. ખેતી રહે. ખરડોલ તા.વાવ જી. વાવ થરાદ વાળાઓને ઝડપી પાડ્યા હતા, સાથે સોલાર પ્લેટ નંગ ૨૪ કુલ કિંમત રૂ. ૩,૬૫,૦૦૦/- તથા એક ટ્રેકટર રેકડી સહિત કિંમત રૂ. ૩,૫૦,૦૦૦/- મળી કુલ 7,15,000/_ નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, આ સમગ્ર ચોરીના ભેદ ઉકેલવામાં ) એચ.એમ.પટેલ પો.ઈન્સ સુઈગામ પો.સ્ટે (૨) પ્રકાશભાઈ મેમાભાઈ એ.એસ.આઈ સુઇગામ (૩) રૂપશીભાઈ મલાભાઈ પો.કોન્સ સુઇગામ (૪) મહેશભાઈ દઝાભાઈ પો.કોન્સ સુઇગામ (૫) જિગ્નેશભાઈ મોહનભાઈ પો.કોન્સ સુઇગામ (૬) ભાવાભાઈ કરશનભાઈ પો.કોન્સ સુઇગામ (૭) લાલાજી પીરાજી પો.કોન્સ સુઇગામ (૮) ધેંગાજી રતાજી પો.કોન્સ સુઇગામ (૯) બબાભાઈ માદેવભાઈ પો.કોન્સ સુઇગામ (૧૦) ભરતભાઈ રામજીભાઈ પો.કો. સુઇગામ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.4
- વાવ થરાદ જીલ્લો ના અમુક ગામડામાં રાત્રે દરમિયાન ચોરી કરવા આવી રહી છે થરાદ પોલીસ દ્વારા સતર્ક રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે...... ચોરની ટોળકી રાત્રે દરમિયાન આવી ને ચોરી માં ઘરેણાં દાગીના જે મળે તે લઈને ભાગી જાય છે.... ચોરી ના કેસમાં વધારો થતો હોવાનું પોલીસ તપાસમાં આવતા પોલીસે તપાસ તેજ કરવા માં આવ્યો.... આ બાબતે પોલીસ પણ સતર્ક રહેશે..... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં ૭૦૪૬૧૮૩૮૪૦1
- પાલનપુર અમદાવાદ હાઇવે રોડ ઉપર ટ્રક નીચે એકટીવા આવતા એકટીવા સવાર મહીના ને ખુબજ ગંભીર ઇજા ગ્રસ્ત હોવાથી નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાઆવેલ1
- વાવ/થરાદ, પ્રતિનિધિ દ્વારા: ડોલરિયા દેશ અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા આસ્થા અને ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. અમેરિકાના શિકાગો શહેરમાં મા સુન્ધલ ભવાનીના ‘પ્રાગટ્ય મહોત્સવ’ની ભવ્ય અને ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. થરાદ આશ્રમ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓએ વિદેશની ધરતી પર માતાજીનો જયઘોષ ગૂંજી ઉઠે તેવો ઉત્સાહભેર કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે પટેલ મેઘરાજભાઈ તથા તેમના પરિવાર દ્વારા વિશેષ પૂજા-અર્ચના સાથે ભક્તિ સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા, આરતી તેમજ ભજન-કીર્તનની રમઝટ જામી હતી. વિદેશમાં વસતા ભારતીય પરિવારો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આસ્થાના રંગે રંગાયા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ઉજવણી દ્વારા વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો ગૌરવપૂર્ણ પરિચય મળ્યો હતો.7