૪૦ ડિગ્રી તાપમાં માનવતા: લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા મજૂરો અને બાળકોને ચપ્પલ વિતરણ સિહોર ખાતે લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા માનવતા દર્શાવતું ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આજના તીવ્ર ઉનાળામાં જ્યારે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચ્યું છે, ત્યારે નવાગામ, ભોલાદ અને નેસડા રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરો અને તેમના બાળકોને રાહત મળે તે હેતુસર ૮૦ જોડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુલ્લા પગે તડકામાં કામ કરતા મજૂરો માટે આ સહાય ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ. કાર્યક્રમ દરમિયાન મજૂરો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાના બાળકોને પણ ચપ્પલ મળતા તેમના ચહેરા પર આનંદ છલકાયો હતો. ગરમીમાં પગને સુરક્ષા મળે અને આરોગ્ય પર અસર ન પડે તે માટે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સેવા કાર્યમાં લાયન્સ ક્લબ ઓફ સિહોરના સેક્રેટરી લાયન યોગેશભાઈ મલુકા, ટ્રેઝરર લાયન ડો. કલ્પેશભાઈ ગૌસ્વામી, પૂર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથીયા, પૂર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વીસાણી અને પ્રમુખ ડો. પ્રશાંતભાઈ આસ્તિક ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને મજૂરો સાથે સંવાદ કર્યો અને તેમની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કર્યો. કાર્યક્રમના અંતે ક્લબ દ્વારા આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતા મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમની માનવતાભરેલી ભાવનાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

- મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.1
- સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો કામરેજ ના પરબ ગામેથી બોગસ તબીબ ઝડપાયો સુરત જિલ્લા SOG એ આ બોગસ તબીબ ને ઝડપી લીધો ડિગ્રી વગર ક્લિનિક ખોલી નાખ્યું હતું મૂળ પશ્ચિમ બંગાળ 26 વર્ષીય રિપિન મિલન સરકાર નામના બોગસ તબીબ ની ધરપકડ કરી સુરત જિલ્લા SOG એ મેડિકલ સાધનો,દવાઓ સહિત 12 હજાર નો મુદામાલ કબજે લીધો હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી1
- *डॉक्टर दंपति का ओवरब्रिज पर जश्न! नियम-कानून की धज्जियां उड़ी।* रीवा के सिरमौर चौराहा ओवरब्रिज पर देर रात डॉक्टर निकिता सेन और पति राहुल सेन ने फोर व्हीलर बीच सड़क पर खड़ी कर शादी की सालगिरह मनाई। केक काटा, आतिशबाजी की और बड़ी स्क्रीन पर लाइव प्रसारण किया। वीडियो वायरल होते ही शहर में आक्रोश! क्या डॉक्टरों के लिए कानून अलग है? प्रशासन अब कार्रवाई करेगा या मामला शांत हो जाएगा?1
- સુરતના બિલ્ડર ભરત ભારવાણીની ધરપકડ દમણ-સેલવાસમાં ફ્લેટની લાલચ આપી રોકાણકારો પાસેથી ₹1 કરોડથી વધુની છેતરપિંડી આચરી. અશ્વિનભાઈ ચેવલીની ફરિયાદના આધારે સુરત પોલીસે આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા. આરોપી વિરુદ્ધ સુરતમાં 7 પોલીસ કેસ અને 35 જેટલા ચેક રિટર્નના કેસો અગાઉથી નોંધાયેલા છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા પ્રોજેક્ટ અને બિલ્ડરની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જ જરૂરી છે.1
- Post by SKT NEWS1
- Post by Durga Prasad4
- आंतरराष्ट्रीय समाचार।1
- સુરત ગોરાટ હનુમાન મંદિર ભાજપ પ્રચાર વિવાદ મામલો હુમલા નો ભોગ બનનાર મહિલાઓ કલેકટર કચેરી અને પોલીસ કમિશનર કચેરી પહોંચી જોઈન્ટ પોલીસ કમિશનરને મળી સુરક્ષાની કરી માંગ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા ના સાથીદારોએ મહિલાઓ પર કર્યો હતો હુમલો મહિલાની સુરક્ષા ને લઈ રજૂઆત કરવામાં આવી જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા મહિલાઓની સુરક્ષા ની બાંહેધરી આપવામાં આવી રજૂઆત કરવા આવેલ મહિલાઓની ફરિયાદ સાંભળવામાં આવી આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે1
- *बगुमरा पंचायत का काला सच: वसूली का शोर और मासूमों की थाली में 'किडे'!* सूरत (बगुमरा): एक तरफ 'स्मार्ट सिटी' का चमकता चेहरा है, तो दूसरी तरफ बगुमरा पंचायत की वो कड़वी हकीकत जो प्रशासन के दावों की पोल खोल रही है। आज बगुमरा भ्रष्टाचार और संवेदनहीनता का ऐसा केंद्र बन चुका है, जहाँ गरीब मजदूरों की चीख सुनने वाला कोई नहीं है। धमकियों के साये में 'टैक्स' की वसूली प्रशासन का अमानवीय चेहरा तब सामने आया जब लाउडस्पीकर के जरिए गरीब बस्तियों में मुनादी करवाई गई। टैक्स (वेरा बिल) न भरने पर सीधे मकान ज़ब्ती की धमकियाँ दी जा रही हैं। सवाल यह है कि जो मजदूर दो वक्त की रोटी के लिए संघर्ष कर रहे हैं, उन पर प्रशासन का यह 'हंटर' क्यों? क्या नियम केवल लाचारों के लिए हैं? *मिड-डे मील में 'कीड़े': बच्चों की जान से खिलवाड़* सबसे भयावह स्थिति बगुमरा प्राथमिक शाला की है। यहाँ मासूम बच्चों को दिए जाने वाले मिड-डे मील (मध्याह्न भोजन) में रेंगते हुए कीड़े पाए गए। * अभिभावकों का आक्रोश: जब माता-पिता ने इस 'ज़हरीले' खाने का विरोध किया, तो प्रशासन ने अपनी गलती सुधारने के बजाय उन्हें सूरत से बाहर निकालने की धमकी दे डाली। * बदहाल स्वास्थ्य: गाँव में सरकारी दवाखाने बंद पड़े हैं और गंदगी के अंबार लगे हैं, जिससे महामारी का खतरा मंडरा रहा है। *अवैध धंधों पर मेहरबानी, गरीबों पर मार* हैरानी की बात यह है कि जहाँ गरीबों से वसूली के लिए माइक बजाए जा रहे हैं, वहीं पंचायत की नाक के नीचे अवैध शराब और जुए के अड्डे धड़ल्ले से चल रहे हैं। "क्या इन अवैध धंधों से मिलने वाली 'मोटी मलाई' ने अधिकारियों की आँखों पर पट्टी बाँध दी है? आखिर क्यों अवैध कारोबारियों पर प्रशासन की चुप्पी और गरीबों पर जुल्म जारी है?" — स्थानीय जनता का सवाल *प्रशासन को सीधी चेतावनी* पिछले 10 सालों से विकास की राह देख रही जनता का सब्र अब जवाब दे चुका है। बुनियादी सुविधाओं के नाम पर केवल 'जीरो' और वसूली के नाम पर 'टार्चर' अब बर्दाश्त से बाहर है। निष्कर्ष: बगुमरा की जनता अब सड़कों पर उतरने को तैयार है। 'भारत के मजदूर' संगठन ने प्रशासन को साफ चेतावनी दी है कि यदि वक्त रहते सुधार नहीं हुआ और इन धांधलियों पर रोक नहीं लगी, तो यह आक्रोश एक बड़े जन-आंदोलन का रूप लेगा।1