logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.

1 hr ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
1 hr ago

મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.

More news from ગુજરાત and nearby areas
  • સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.આ ઘટનાની જાણ થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી. બીજા દિવસે આજે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મૃતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી આ ખાણમાં પાણી ભરાતાં અગાઉ પણ જીવલેણ દુર્ઘટનાઓ બની છે, જે સામે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેમ પૂરા પંથકમાં માંગ રહેલી છે.
    1
    સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.આ ઘટનાની જાણ થતાં મામલતદાર  સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી. બીજા દિવસે આજે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મૃતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી આ ખાણમાં પાણી ભરાતાં અગાઉ પણ જીવલેણ દુર્ઘટનાઓ બની છે, જે સામે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેમ પૂરા પંથકમાં માંગ રહેલી છે.
    user_Gondaliya Dishantbhai
    Gondaliya Dishantbhai
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    10 hrs ago
  • ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
    1
    ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા 
ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના 
ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા 
નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા 
પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો
સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ 
બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો કામરેજ ના પરબ ગામેથી બોગસ તબીબ ઝડપાયો સુરત જિલ્લા SOG એ આ બોગસ તબીબ ને ઝડપી લીધો ડિગ્રી વગર ક્લિનિક ખોલી નાખ્યું હતું મૂળ પશ્ચિમ બંગાળ 26 વર્ષીય રિપિન મિલન સરકાર નામના બોગસ તબીબ ની ધરપકડ કરી સુરત જિલ્લા SOG એ મેડિકલ સાધનો,દવાઓ સહિત 12 હજાર નો મુદામાલ કબજે લીધો હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    1
    સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો
કામરેજ ના પરબ ગામેથી બોગસ તબીબ ઝડપાયો
સુરત જિલ્લા SOG એ આ બોગસ તબીબ ને ઝડપી લીધો
ડિગ્રી વગર ક્લિનિક ખોલી નાખ્યું હતું
મૂળ પશ્ચિમ બંગાળ 26 વર્ષીય રિપિન મિલન સરકાર નામના બોગસ તબીબ ની ધરપકડ કરી સુરત જિલ્લા SOG એ મેડિકલ સાધનો,દવાઓ સહિત 12 હજાર નો મુદામાલ કબજે લીધો
હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    user_Uday Gujarat First Tv
    Uday Gujarat First Tv
    ઓલપાડ, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ* જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ. આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ. આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.
    1
    *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ*
જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ.
આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ.
આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • 💥 *बड़ी खबर*💥 *सतना की बोलेरो और बाइक की भीषण टक्कर, युवक की घटनास्थल पर ही मौत* अनूपपुर जिले में राजेन्द्रग्राम थाना अंतर्गत लांघाटोला गांव में कल्याणिका स्कूल के पास बुधवार को एक तेज रफ्तार बोलेरो और बाइक की आमने-सामने की भीषण टक्कर हो गई, जिसमें 28 वर्षीय बाइक सवार युवक जागेश्वर गोंड की घटनास्थल पर ही दर्दनाक मौत हो गई। बोलेरो चालक मौके से हुआ फरार पुलिस वाहन नंबर के आधार पर मालिक व चालक का पता लगा रही है।
    1
    💥 *बड़ी खबर*💥
*सतना की बोलेरो और बाइक की भीषण टक्कर, युवक की घटनास्थल पर ही मौत*
अनूपपुर जिले में राजेन्द्रग्राम थाना अंतर्गत लांघाटोला गांव में कल्याणिका स्कूल के पास बुधवार को एक तेज रफ्तार बोलेरो और बाइक की आमने-सामने की भीषण टक्कर हो गई, जिसमें 28 वर्षीय बाइक सवार युवक जागेश्वर गोंड की घटनास्थल पर ही दर्दनाक मौत हो गई। बोलेरो चालक मौके से हुआ फरार पुलिस वाहन नंबर के आधार पर मालिक व चालक का पता लगा रही है।
    user_Shiv Singh rajput dahiya journalist MP
    Shiv Singh rajput dahiya journalist MP
    Court reporter Bhestan, Surat•
    12 min ago
  • आंतरराष्ट्रीय समाचार।
    1
    आंतरराष्ट्रीय समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    1
    બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ: “પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે  સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી  શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ:
“પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.