logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સર્વ જ્ઞાતિ પિતૃ મોક્ષાર્થે શ્રી પીપળીયા હનુમાનજી રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા” બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ: “પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

12 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
12 hrs ago

સર્વ જ્ઞાતિ પિતૃ મોક્ષાર્થે શ્રી પીપળીયા હનુમાનજી રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા” બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ: “પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા 
ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના 
ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા 
નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા 
પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો
સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ 
બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.
    1
    મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan
    1
    Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan 
#diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan
    user_Sapana jamanapara
    Sapana jamanapara
    Singer ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે. તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે.
પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે.
તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    1
    મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    1
    બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ: “પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ “ગોવિંદપાર્ક સોસાયટી” ખાતે તારીખ 11-04-26 થી 17-04-26 સુધી સાત દિવસીય ચૈત્રવદ નોમથી અમાસ સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાનું આયોજન રચિતનગર કૃષ્ણ મહિલા મંડળના યજમાનપદથી ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું છે કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD દ્વારા ખૂબ જ સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે આ કથામાં શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે પોથી યાત્રાથી કથાનો પ્રારંભ હર્ષભેર કરવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સર્વમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં આવી પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ આપવામાં આવ્યો છે  સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી  શુદ્ધ સાત્વિક આહાર લેવો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખોરાક લેવાનો આગ્રહ દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તથા પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે ૫ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો છે પાણીના સંરક્ષણ માટે ખાસ સંદેશ:
“પાણીનો બગાડ એ પાપ છે” — તેથી પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે આ કથામાં ૨૫% થી વધુ શ્રોતાઓ ૬૦ વર્ષથી ઉપરના છે, છતાં ૪૧° તાપમાનમાં સતત હાજરી આપી રહ્યા છે કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષ સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • आंतरराष्ट्रीय समाचार।
    1
    आंतरराष्ट्रीय समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.