logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Dil to pagal hai song | Madhuri Dixit | Shahrukh Khan | Hritik Roshan Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan

3 hrs ago
user_Sapana jamanapara
Sapana jamanapara
Singer ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
3 hrs ago

Dil to pagal hai song | Madhuri Dixit | Shahrukh Khan | Hritik Roshan Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan

More news from ગુજરાત and nearby areas
  • Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan
    1
    Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan 
#diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan
    user_Sapana jamanapara
    Sapana jamanapara
    Singer ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    33 min ago
  • Post by Motilal Solanki
    1
    Post by Motilal Solanki
    user_Motilal Solanki
    Motilal Solanki
    Local Politician સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    1
    મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    મોરબી, મોરબી, ગુજરાત•
    7 hrs ago
  • *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ* જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ. આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ. આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.
    1
    *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ*
જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ.
આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ.
આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • બોટાદ. બોટાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની યોજાઈ જાહેર સભા.. મુખ્યમંત્રીએ પોતાનું પ્રવચન કરવા જતા માઈક બંધ થતાં મુખ્યમંત્રી થોડીવાર માટે ઉભા રહ્યાં પરંતુ માઈક શરૂ ન થતાં બીજા માઈક પર જવુ પડયું.. મુખ્યમંત્રીએ બોટાદ ની સમસ્યાઓની રજૂઆત ને લઈ કરી વાત.. બોટાદમાં રીંગ રોડ. મેડિકલ કોલેજ અને સીવિલ હોસ્પિટલ ની આગેવાનોએ કરી હતી રજુઆત.. બોટાદમાં રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ની કામગીર ઝડપ થી થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યુ.. સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત આગેવાનોએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો.. આ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા,મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..
    1
    બોટાદ. 
બોટાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની યોજાઈ જાહેર સભા.. 
મુખ્યમંત્રીએ પોતાનું પ્રવચન કરવા જતા માઈક બંધ થતાં મુખ્યમંત્રી થોડીવાર માટે ઉભા રહ્યાં પરંતુ માઈક શરૂ ન થતાં બીજા માઈક પર જવુ પડયું.. 
મુખ્યમંત્રીએ બોટાદ ની સમસ્યાઓની રજૂઆત ને લઈ કરી વાત.. 
બોટાદમાં રીંગ રોડ. મેડિકલ કોલેજ અને સીવિલ હોસ્પિટલ ની આગેવાનોએ કરી હતી રજુઆત.. 
બોટાદમાં રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ની કામગીર ઝડપ થી થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યુ..
સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત આગેવાનોએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો.. 
આ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા,મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    29 min ago
  • સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીનેશન ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પંકજભાઈ ઉર્ફે બોબીને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ. જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોસીસના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આરોપીને લીંબડીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીનેશન ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પંકજભાઈ ઉર્ફે બોબીને ઝડપી પાડ્યો છે.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ. જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોસીસના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
આરોપીને લીંબડીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.