Shuru
Apke Nagar Ki App…
લીંબડીમાં નાસતો આરોપી ઝડપાયો સુરેન્દ્રનગર પોલીસની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીનેશન ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પંકજભાઈ ઉર્ફે બોબીને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ. જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોસીસના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આરોપીને લીંબડીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે.
Dinesh Gambhava Report

More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- મોરબી હળવદ હાઈવે પર યુવાની કરપીણ હત્યા નાસ્તો કરવા ગયેલા યુવક પર ચાર શખ્સોનો ખૂની હુમલો1
- *ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા.* 15 થી વધુ પોલીસના કાફલા સાથે રજુ કરાયા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંના બે આરોપી રિઝવાન અને સમીરને ધંધુકાની કોર્ટમાં રજુ કરાયા.1
- ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.1
- દિવ્યાંગ પિતા પર પુત્રએ હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે વાત્સલ્ય એવન્યુમાં બની ઘટના ઝગડા માં નરાધમી પુત્રએ દિવ્યાંગ પિતાને માર મારતા વચ્ચે પડ્યા હતા નરાધમી પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા પિતા તરફડવા લાગ્યા પિતાને બચાવવાં માતા વચ્ચે આવતા ગુસ્સામાં લાલચોળ બનેલ પુત્ર એ માતા સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રની કરી ધરપકડ બાઈટ - ચિરાગ વડોદરિયા - એસીપી - સી ડીવીજન રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.1
- *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.1
- બોટાદના વોર્ડ નંબર 5 માં રહેતા લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.1