Shuru
Apke Nagar Ki App…
મોરબી મહાનગરપાલિકા ચૂંટણી 2026: AAPનું મેનિફેસ્ટો જાહેર મોરબીમાં આમ આદમી પાર્ટીએ “જાગશે મોરબી, જીતશે મોરબી”ના નારા સાથે મેનિફેસ્ટો જાહેર કર્યું. શહેરના સર્વાંગી વિકાસ માટે સ્વચ્છતા, પીવાનું પાણી, રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની સુવિધા, શુદ્ધ પાણી, સિમેન્ટ રોડ અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ મહોલ્લા ક્લિનિક, ફાયર સ્ટેશન, સસ્તી સિટી બસ સેવા અને મહિલાઓ માટે વિશેષ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. AAPએ શહેરના વિકાસ માટે વિવિધ યોજનાઓનો બ્લૂપ્રિન્ટ પણ રજૂ કર્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi

More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.1
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.1
- Post by નિકુંજ અનડકટ1
- Post by Nationgujarat.com1
- नवागाम और राठौड़ परिवार में गहरा दुख फैला दिया है। बॉडी को अब गोंडल सिविल हॉस्पिटल में शिफ्ट कर दिया गया है, जिसके बाद सही वजह जानने के लिए राजकोट सिविल हॉस्पिटल में फॉरेंसिक पोस्टमॉर्टम किया जाएगा।1
- રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નં. 3ના બીજેપીના ઉમેદવાર અલ્પાબેન દિપકભાઈ દવે દ્વારા ગત ટર્મ માં કરેલા કામો તેમજ આવતી ટર્મ માં ચૂંટાયા પછી કરવાના કામો ની માહિતી આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Nationgujarat.com1