logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દસાડામાં કાર અકસ્માત | સવલાસ પાસે સ્વીફ્ટ કાર વિજપોલ સાથે અથડાઈ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.

2 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
2 hrs ago

દસાડામાં કાર અકસ્માત | સવલાસ પાસે સ્વીફ્ટ કાર વિજપોલ સાથે અથડાઈ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.

More news from ગુજરાત and nearby areas
  • સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો.
ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો.
સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.
    1
    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.
    user_Shailesh Vaniya
    Shailesh Vaniya
    Local News Reporter Dasada, Surendranagar•
    4 hrs ago
  • *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.
    1
    *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.*
ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ.
ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 min ago
  • દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ
    1
    દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ
    user_દિલીપ ભાઈ ધનજીભાઈ મોરી
    દિલીપ ભાઈ ધનજીભાઈ મોરી
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • ​ ​ દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે. ​નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ​ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ​શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી. ​ રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ​
​
દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે.
​નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
​ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
​શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી.
​
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • Post by નિકુંજ અનડકટ
    1
    Post by નિકુંજ અનડકટ
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકાના કુબાડવાડ (ખાટકીવાડ) અને નશીબ સોસાયટીમાં દબાણ હટાવાયુ. હત્યાંકાંડના આરોપીના ઘર સુધી પહોંચ્યું બુલડોઝર. પોલીસ અને તંત્રના 400 ઉપરાંતના કાફલાં સાથે દબાણ હટાવાયું. ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાંમાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પરિવારજનો રડી પડ્યા.
    1
    *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.*
ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ.
ધંધુકાના કુબાડવાડ (ખાટકીવાડ) અને નશીબ સોસાયટીમાં દબાણ હટાવાયુ.
હત્યાંકાંડના આરોપીના ઘર સુધી પહોંચ્યું બુલડોઝર.
પોલીસ અને તંત્રના 400 ઉપરાંતના કાફલાં સાથે દબાણ હટાવાયું.
ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાંમાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પરિવારજનો રડી પડ્યા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    30 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.