Shuru
Apke Nagar Ki App…
*ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકાના કુબાડવાડ (ખાટકીવાડ) અને નશીબ સોસાયટીમાં દબાણ હટાવાયુ. હત્યાંકાંડના આરોપીના ઘર સુધી પહોંચ્યું બુલડોઝર. પોલીસ અને તંત્રના 400 ઉપરાંતના કાફલાં સાથે દબાણ હટાવાયું. ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાંમાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પરિવારજનો રડી પડ્યા.
Sanjay Zala Official

More news from ગુજરાત and nearby areas
- *ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા.* 15 થી વધુ પોલીસના કાફલા સાથે રજુ કરાયા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંના બે આરોપી રિઝવાન અને સમીરને ધંધુકાની કોર્ટમાં રજુ કરાયા.1
- नवागाम और राठौड़ परिवार में गहरा दुख फैला दिया है। बॉडी को अब गोंडल सिविल हॉस्पिटल में शिफ्ट कर दिया गया है, जिसके बाद सही वजह जानने के लिए राजकोट सिविल हॉस्पिटल में फॉरेंसिक पोस्टमॉर्टम किया जाएगा।1
- રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નં. 3ના બીજેપીના ઉમેદવાર અલ્પાબેન દિપકભાઈ દવે દ્વારા ગત ટર્મ માં કરેલા કામો તેમજ આવતી ટર્મ માં ચૂંટાયા પછી કરવાના કામો ની માહિતી આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Fire safety અને B.U. PERMISSION લેવી કેટલી જટિલ છે? લાંચ આપ્યા વિના ન મળે સવાલ એ છે કે શું આ સત્ય હકીકત છે? #ACBTrap #firesafety #AntiCorruptionBureau #AMC1
- *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.1