logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ

3 hrs ago
user_દિલીપ ભાઈ ધનજીભાઈ મોરી
દિલીપ ભાઈ ધનજીભાઈ મોરી
બોટાદ, બોટાદ, ગુજરાત•
3 hrs ago

દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ

More news from ગુજરાત and nearby areas
  • દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ
    1
    દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ
    user_દિલીપ ભાઈ ધનજીભાઈ મોરી
    દિલીપ ભાઈ ધનજીભાઈ મોરી
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • ​ ​ દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે. ​નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ​ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ​શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી. ​ રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ​
​
દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે.
​નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
​ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
​શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી.
​
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.
    1
    *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.*
ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ.
ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદબ તંત્ર એક્શન મોડમાં આવ્યું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 min ago
  • संविधान किसने लिखा?
    1
    संविधान किसने लिखा?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 min ago
  • લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ
    1
    લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં 
અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.
    1
    "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • Post by નિકુંજ અનડકટ
    1
    Post by નિકુંજ અનડકટ
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી અર્થે અસરકારક પગલાંના ભાગરૂપે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO), બોટાદ દ્વારા પાળીયાદ એ.પી.એમ.સી. વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૬૦ ટ્રેલર તથા અન્ય ભારવાહક વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયમાં માર્ગ પર ચાલતા ભારવાહક વાહનો વધુ સ્પષ્ટરીતે દ્રશ્યમાન બને તેવો છે. જેથી આવા વાહનોની પાછળથી આવતા વાહનચાલકોને સમયસર સૂચના મળી રહે અને અકસ્માતોની શક્યતા ઘટે. ખાસ કરીને ગ્રામ્ય અને હાઇ-વે માર્ગો પર વિશેષ કામગીરી માર્ગ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે આ અભિયાન દરમિયાન વાહનચાલકો સાથે સંવાદ કરી તેઓને માર્ગ સલામતીના મૂળભૂત નિયમો, ઓવરલોડિંગના જોખમો તેમજ નિયમિત વાહન તપાસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, સલામત અને જવાબદાર ડ્રાઇવિંગની ભાવના વિકસે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા જિલ્લા સ્તરે માર્ગ સલામતી માટે સતત નવી પહેલો હાથ ધરવામાં આવી રહી છે, જે જનહિત અને અકસ્માત ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની રહી છે રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી અર્થે અસરકારક પગલાંના ભાગરૂપે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO), બોટાદ દ્વારા પાળીયાદ એ.પી.એમ.સી. વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૬૦ ટ્રેલર તથા અન્ય ભારવાહક વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયમાં માર્ગ પર ચાલતા ભારવાહક વાહનો વધુ સ્પષ્ટરીતે દ્રશ્યમાન બને તેવો છે. જેથી આવા વાહનોની પાછળથી આવતા વાહનચાલકોને સમયસર સૂચના મળી રહે અને અકસ્માતોની શક્યતા ઘટે. ખાસ કરીને ગ્રામ્ય અને હાઇ-વે માર્ગો પર વિશેષ કામગીરી માર્ગ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે આ અભિયાન દરમિયાન વાહનચાલકો સાથે સંવાદ કરી તેઓને  માર્ગ સલામતીના મૂળભૂત નિયમો, ઓવરલોડિંગના જોખમો તેમજ નિયમિત વાહન તપાસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, સલામત અને જવાબદાર ડ્રાઇવિંગની ભાવના વિકસે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા જિલ્લા સ્તરે માર્ગ સલામતી માટે સતત નવી પહેલો હાથ ધરવામાં આવી રહી છે, જે જનહિત અને અકસ્માત ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની રહી છે                                                                                                                                                           
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.