logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની દાહોદ ખાતે બાઇક રેલી યોજાઈ

1 hr ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Rajkot South, Gujarat•
1 hr ago

ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની દાહોદ ખાતે બાઇક રેલી યોજાઈ

More news from Gujarat and nearby areas
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    1 hr ago
  • અપડેટ સહુ મળી ને app ne saprot કરીએ
    1
    અપડેટ સહુ મળી ને app ne saprot કરીએ
    user_Bavaliya jayshreeben bharatbhai
    Bavaliya jayshreeben bharatbhai
    કોટડા સાંગાણી, રાજકોટ, ગુજરાત•
    19 hrs ago
  • નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    3
    નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ  ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    19 hrs ago
  • ​ ​ દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે. ​નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ​ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ​શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી. ​ રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ​
​
દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે.
​નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
​ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
​શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી.
​
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.
    1
    "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    19 hrs ago
  • પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…
    1
    પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો માટે જોડાયેલા રહો…
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.