Shuru
Apke Nagar Ki App…
સાયલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે દરેક પક્ષોએ મતદારોને રીઝવવા માટે નવા નવા પ્રયોગો કરી ગલી ગલી પ્રસાર માધ્યમો દ્વારા પ્રચાર કરીને જાગૃત કરવા માટે અને જીતના દાવા સાથે
Motilal Solanki
સાયલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે દરેક પક્ષોએ મતદારોને રીઝવવા માટે નવા નવા પ્રયોગો કરી ગલી ગલી પ્રસાર માધ્યમો દ્વારા પ્રચાર કરીને જાગૃત કરવા માટે અને જીતના દાવા સાથે
More news from ગુજરાત and nearby areas
- Post by Motilal Solanki1
- અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી.. રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક.. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..1
- બોટાદના ગિરિરાજ જૈન દેરાસર ખાતે વૈશાખ સુદ છઠ્ઠને બુધવારના દિવસે પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદાની 36 સાલગિરિ નિમિત્તે ધજા આરોહણ કરવામાં આવી હતી. સવારે 6:45 કલાકે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું અને આ સામૈયામાં શ્રાવક અને શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan1
- સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.1
- *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ* જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ. આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ. આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.1
- મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે. તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.1