ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.આ ઘટનાની જાણ થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી. બીજા દિવસે આજે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મૃતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી આ ખાણમાં પાણી ભરાતાં અગાઉ પણ જીવલેણ દુર્ઘટનાઓ બની છે, જે સામે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેમ પૂરા પંથકમાં માંગ રહેલી છે.

- સિહોર ખાતે લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા માનવતા દર્શાવતું ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આજના તીવ્ર ઉનાળામાં જ્યારે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચ્યું છે, ત્યારે નવાગામ, ભોલાદ અને નેસડા રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરો અને તેમના બાળકોને રાહત મળે તે હેતુસર ૮૦ જોડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુલ્લા પગે તડકામાં કામ કરતા મજૂરો માટે આ સહાય ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ. કાર્યક્રમ દરમિયાન મજૂરો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાના બાળકોને પણ ચપ્પલ મળતા તેમના ચહેરા પર આનંદ છલકાયો હતો. ગરમીમાં પગને સુરક્ષા મળે અને આરોગ્ય પર અસર ન પડે તે માટે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સેવા કાર્યમાં લાયન્સ ક્લબ ઓફ સિહોરના સેક્રેટરી લાયન યોગેશભાઈ મલુકા, ટ્રેઝરર લાયન ડો. કલ્પેશભાઈ ગૌસ્વામી, પૂર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથીયા, પૂર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વીસાણી અને પ્રમુખ ડો. પ્રશાંતભાઈ આસ્તિક ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને મજૂરો સાથે સંવાદ કર્યો અને તેમની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કર્યો. કાર્યક્રમના અંતે ક્લબ દ્વારા આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતા મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમની માનવતાભરેલી ભાવનાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.1
- motivational story1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલ્લભીપુર તાલુકામાં રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે મેદાનમાં ઉતરીને ચૂંટણી જંગને 'ચતુષ્કોણીય' બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલા ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન'માં હજારો કાર્યકર્તાઓની હાજરીએ મોટા ગજાના પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. વલ્લભીપુર તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નબળા ઉમેદવારોના કારણે તેમનું વર્ચસ્વ ઘટતું દેખાઈ રહ્યું છે. આ શૂન્યાવકાશનો લાભ લઈને બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે 2 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકો પર મજબૂત ઉમેદવારી નોંધાવી રણશિંગુ ફૂંક્યું છે. સંમેલન દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે: "વિસ્તારના ધારાસભ્ય અને તેમના પ્રતિનિધિઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પાયાના કાર્યકર્તાઓને દબાવવામાં આવે છે, તેની સામે આ લડાઈ છે. ધારાસભ્યની ગુંડાગિરી ખતમ કરવા અને તાલુકાના વિકાસ માટે આ પેનલને જીતાડવી અનિવાર્ય છે." આ સંમેલનમાં વલ્લભીપુર તાલુકાના દરેક ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, વલ્લભીપુરમાં હવે સીધો જંગ 'ભાજપ વિરુદ્ધ ભાજપ' (બળવાખોર/અપક્ષ) જેવો આકાર લઈ રહ્યો છે. હજારોની જનમેદનીએ બ્રિજરાજસિંહની પેનલને જે રીતે સમર્થન જાહેર કર્યું છે, તે જોતા સ્થાપિત હિતો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.4
- સુરત વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ કામરેજ ના નવી પારડી ગામે પુરઝડપે જતી બાઇક થાંભલા સાથે અથડાઈ બાઇક પર સવાર ત્રણેય પટકાયા ત્રણ પૈકી લાલજી કોલ નામના યુવકને ગંભીર ઇજાઓ થતા મોત થયું સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના ની જાણ કામરેજ પોલીસને કરાઇ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી2
- 💥 *बड़ी खबर*💥 *मिर्जापुर-रीवा हाईवे पर भीषण हादसा, बेकाबू ट्रक ने दो गाड़ियों को रौंदा, धू-धू कर जली कारें, कई लोगों की जिंदा जलकर दर्दनाक मौत!* उत्तर प्रदेश के मिर्ज़ापुर ज़िले में ड्रमंडगंज घाटी के बड़का मोड़ (घुमान) पर हुए इस भीषण सड़क हादसे में शुरुआती मीडिया रिपोर्ट्स के अनुसार कम से कम 6 से 8 लोगों की ज़िंदा जलकर मौत हो गई है। कुछ अपुष्ट मीडिया दावों में यह संख्या और भी ज़्यादा बताई जा रही है। दुर्घटना की वजह ढलान पर एक ट्रक का अचानक ब्रेक फेल हो गया। अनियंत्रित ट्रक ने आगे चल रही बोलेरो और एक अन्य कार (स्विफ्ट डिजायर) को ज़ोरदार टक्कर मार दी। टक्कर इतनी ज़बरदस्त थी कि गाड़ियाँ आगे चल रहे गिट्टी से लदे बड़े वाहन और डिवाइडर के बीच फंस गईं और उनमें तुरंत भीषण आग लग गई। आग इतनी तेज़ी से फैली कि बोलेरो और कार के अंदर बैठे लोगों को बाहर निकलने का मौका तक नहीं मिल सका। शवों के पूरी तरह से जल जाने के कारण पुलिस के लिए मृतकों की तत्काल शिनाख्त करना और सटीक संख्या की पुष्टि करना एक बड़ी चुनौती बना हुआ है।1
- मेफेड्रोन ड्रग्स के साथ एकको गिरफ्तार करती उमरा पुलिस नो ड्रग्स ईन सूरत सिटी अभियान अंतर्गत उमरा पुलिस थाना क्षेत्रसे मेफेड्रोन ड्रग्स की मात्रा के साथ 4,23,900 का मालमत्ता जप्त करती उमरा पुलिस1
- सूरत के डिंडोली इलाके से बड़ी खबर जहां पर कांग्रेस के उम्मीदवार बड़े ही जोरो से पचार में लगे है1
- સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.આ ઘટનાની જાણ થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી. બીજા દિવસે આજે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મૃતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી આ ખાણમાં પાણી ભરાતાં અગાઉ પણ જીવલેણ દુર્ઘટનાઓ બની છે, જે સામે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેમ પૂરા પંથકમાં માંગ રહેલી છે.1