Shuru
Apke Nagar Ki App…
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દહેજ મરીન પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને રાજસ્થાનના રુડકલી ખાતે રહેતો પરસારામ ઉર્ફે ફરસારામ જેવતારામ બીશ્નોઈને ઝડપી પાડ્યો હતો.
Bharuch News
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દહેજ મરીન પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને રાજસ્થાનના રુડકલી ખાતે રહેતો પરસારામ ઉર્ફે ફરસારામ જેવતારામ બીશ્નોઈને ઝડપી પાડ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- તારીખ 8/10/25 ના રોજ પાદરા તાલુકા ના ડભાસા ગામ રોડ ખાતે લુણા ગામ નર્મદા કેનાલ ઉપર ગ્લેમર ડેકોટ કંપની દ્રારા પેવર બ્લોક નાખીને ગેરદેસનું દબાણ કરવામાં આવ્યું છે તો આ સમગ્ર ઘટનાની જાણ નર્મદા નીગમ ના અધિકારી દુષ્યંત સિગલીકર તથા પાદરા મામલતદાર કચેરીમાં અને વડોદરા શહેર કલેક્ટર શ્રી ને લેખીત રજુઆત કરવા છતાં અધીકારીઓ મોન કેમ???2
- મિડલ-ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ દરમિયાન ગેસની અછત યથાવત ડાયમંડ સિટી સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ગેસ ન મળતા લાકડા અને કોલસાની સગડીઓ પર રસોઈ બનાવવા મજબૂર બની છે. લગ્નની સિઝનમાં રસોઈયાઓ ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર ખુલ્લા મેદાનમાં લાકડાના ચૂલા બનાવીને રસોઈ તૈયાર કરી રહ્યા છે. રસોઈ બનાવનાર સાથે ઇન્ડિયા ન્યુઝ ટીમ કરી વાતચીત મહારાજે જણાવ્યું કે ગેસના ચૂલા પર બે કલાકમાં રસોઈ બનતું હતું જ્યારે લાકડાના સગડી ઉપર ચાર થી પાંચ કલાક લાગે છે 20 વર્ષ જૂનો પદ્ધતિ અપનાવી રહ્યા છે ખાવામાં બી સ્વાધીશ મળે છે4
- *भरूच राहड़ और पिपलिया के बाद पिसड़ में खेला गया खूनी खेल* वागरा पंथक में मर्डर की हैट्रिक! राहड़ और पिपलिया के बाद पिसड़ में खेला गया खूनी खेल, कातिल कमलेश सलाखों के पीछे.. जैसे अपराधियों को कानून का कोई डर नहीं है, पिछले कुछ समय में वागरा पंथक में खूनी घटनाओं का सिलसिला देखने को मिला है। जैसे पंथक में इंसानी खून सस्ता हो गया है, राहड़, पिपलिया और अब पिसड़ में खेले गए खूनी खेलों ने कानून व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। पिसड़ गांव में मामूली कहासुनी में सूर्यवर्धन नाम के युवक की ईंटों से पीट-पीटकर हत्या कर दी गई। लगातार हो रही इन घटनाओं से लोगों में गुस्सा और नाराजगी फैल गई है, जिससे पुलिस की सक्रियता पर पानी फिर रहा है। हालांकि, इस मुश्किल हालात के बीच वागरा पुलिस ने भी अपनी मजबूत पकड़ दिखाई है। एक तरफ हत्यारे बेरहम थे, वहीं दूसरी तरफ पुलिस ने भी ईंट का जवाब पत्थर से दिया है और इन तीनों हत्याओं में शामिल सभी अपराधियों को कुछ ही घंटों में अपनी गिरफ्त में ले लिया है। इंडस्ट्रियल एरिया में ऐसा जानलेवा माहौल बना हुआ है, जैसे कानून-व्यवस्था खतरे में हो। वागरा तालुका के राहड़ और पिपलिया गांवों में हुई खूनी घटनाओं की स्याही अभी सूखी भी नहीं है कि पिसड़ गांव में एक और नरबलि दी गई है, और पूरे इलाके में सन्नाटा पसर गया है। मामूली कहासुनी में गुस्से में अंधे हुए एक शख्स ने अपने ही गांव के एक युवक की ईंट से सिर पर वार करके हत्या कर दी है। पूरी घटना के बारे में विस्तार से बात करें तो, वागरा तालुका के पिसड़ गांव में बीती रात इंसानियत को शर्मसार करने वाली एक खूनी घटना हुई, जिसमें मामूली कहासुनी ने एक हंसते-खेलते परिवार की खुशियां छीन लीं। गांव पंचायत फलिया में रहने वाले 75 साल के छगनभाई मकवाना के 43 साल के बेटे सूर्यवर्धन की बेरहमी से हत्या कर दी गई। रात के समय महादेव मंदिर के पास सूर्यवर्धन और कमलेश मकवाना के बीच कहासुनी हुई, जो बढ़ती गई और कमलेश ने क्रूर रूप ले लिया। गुस्से में कमलेश ने उसके सिर पर ईंट मार दी, जिससे सूर्यवर्धन लहूलुहान हालत में वहीं गिर पड़ा और उसकी मौत हो गई। घटना की गंभीरता को देखते हुए DYSP पी.एल. चौधरी समेत पुलिस का काफिला पिसद पहुंचा और जांच तेज कर दी। वागरा पुलिस ने बॉडी को पोस्टमॉर्टम के लिए भेज दिया और कातिल कमलेश के खिलाफ हत्या की धाराओं में केस दर्ज कर लिया। 75 साल के बेबस पिता छगनभाई मकवाना ने जब अपने जवान बेटे की कटी-फटी बॉडी देखी, तो उनकी चीखें सुनकर तो सख्त से सख्त इंसान भी कांप गया। राहड़ और पिपलिया में पहले हुई हत्याओं के निशान अभी सूखे भी नहीं थे कि पिसद में हुई इस वारदात ने पुलिस की नींद उड़ा दी है। हालांकि, पुलिस ने तुरंत एक्शन लेते हुए आरोपी को गिरफ्तार कर लिया। इस भयानक घटना से पूरे इलाके में बहुत गुस्सा और दुख है। यहां यह बताना जरूरी है कि वागरा इलाके में इतने कम समय में यह तीसरी हत्या है, इसलिए पुलिस सिस्टम की साख दांव पर लगी हुई थी। लेकिन, अपराधी कितने भी चालाक क्यों न हों, कानून के लंबे हाथों से बचना नामुमकिन है। वागरा में हत्याओं की हैट्रिक से हिले पुलिस सिस्टम ने अपनी इज्जत बचाने के लिए उग्र रूप धारण कर लिया। DYSP पी.एल. चौधरी और PI एच.बी. गोहिल की लीडरशिप में पुलिस ने कुछ ही घंटों में हत्यारे कमलेश को गिरफ्तार करके सलाखों के पीछे डाल दिया है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી બાઈક ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલ્યો વડોદરા: શહેરમાં વધતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PI આર.જી. જાડેજા અને PI એચ.ડી. તુવરની ટીમ શહેરમાં વાહનચોરીના આરોપીઓની શોધમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે PSI વાય.ડી. ગામીતની ટીમે આરાધના સિનેમા પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ફરતા **દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર (ઉ.વ. 40)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે વાહનના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે લગભગ પાંચ દિવસ પહેલા અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી હતી અને પછી નંબર પ્લેટ કાઢી આ બાઈકને રેપિડો (Rapido) માટે ઉપયોગમાં લેતો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. 25,000) કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હતો. જેથી આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા, મૂળ હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વાહનચોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં રીઢો છે. તેના સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 18 જેટલા વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI વાય.ડી. ગામીત તથા ગોવિંદસિંહ, વિજયકુમાર, યોગેશભાઈ, નરેશભાઈ, અનિરુદ્ધસિંહ, રમેશભાઈ, હરેશકુમાર, કાનાભાઈ, અભીભાઈ અને કોમલબેન સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- આઠ મહિનાથી નાસતા ફરતા પ્રોહિબિશનના રીઢા ગુનેગારને પોલીસે દબોચ્યો1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1