Shuru
Apke Nagar Ki App…
ઉનાના સૈયદ રાજપરા ખાતે ટી.બી. સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરાયું સાગરખેડૂઓ અને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે નિઃશુલ્ક ટીબી સ્ક્રીનિંગ, એક્સ-રે અને ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયો -------- દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા સમુદાયને ટી.બી. માટે અતિ સંવેદનશીલ સમુદાય તરીકે આવરી લઈ છેવાડાના માનવીની આરોગ્ય સુવિધાની દરકાર કરતા સૈયદ રાજપરા ખાતે ટી.બી. સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સૈયદ રાજપરા ખાતે સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો માટે નિઃશુલ્ક ટી.બી. સ્ક્રીનિંગ, ડિજિટલ ચેસ્ટ X-Ray, HIV તથા ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયો હતો.
Abdul Ghanchi

More news from ગુજરાત and nearby areas
- ajna samy ma jai kam am ntai na kri skya8 tai ajna chorai kari btvyou1
- ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો1
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરજ બજાવતા TRB જવાનોને રેનકોટ વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો ... જુનાગઢ શહેરમાં હાલ ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો અવિરતપણે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા કઠિન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જુનાગઢના જાગૃત નાગરિક શ્રી વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. TRB જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો . આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાંધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા(SP સાહેબ), સ્થાનિક, ડીવાયએસપી સાહેબ હિતેશ ધાંધલીયા(DySP), ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના તમામ કોર્પોરેટર ની હાજરીમાં ૧૦૦ જેટલા TRB જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .1
- ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા! વંથલીમાં કમલેશ દુબેના ઘરે ચાલતો 'અખાડો' પકડાયો વંથલીના બોરડી ચોરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! કમલેશ ગોપાલભાઈ દુબે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હતો—જ્યાં ભાજપના કોર્પોરેટર પણ જુગારની રમતમાં મશગૂલ મળી આવ્યા! જનતાના પ્રતિનિધિ થઈને કાયદાના રક્ષક બનવાને બદલે નેતાજી પોતે જ જુગારના અખાડામાં હાર-જીતનો ખેલ ખેલતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ જો આવા અસામાજિક કામોમાં શામિલ હશે તો કાયદો અને વ્યવસ્થાનું શું? જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો તો નોંધાયો છે, પણ સવાલ એ છે કે શું પક્ષ આ કોર્પોરેટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સત્તાના જોરે મામલો દબાવી દેવાશે?1