Shuru
Apke Nagar Ki App…
ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
Alpesh trivedi
ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
More news from ગુજરાત and nearby areas
- ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો1
- ai vedyou sab kari lajo kdach avi musibat avai tyrai ai n.b kol kari lako1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા1
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા! વંથલીમાં કમલેશ દુબેના ઘરે ચાલતો 'અખાડો' પકડાયો વંથલીના બોરડી ચોરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! કમલેશ ગોપાલભાઈ દુબે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હતો—જ્યાં ભાજપના કોર્પોરેટર પણ જુગારની રમતમાં મશગૂલ મળી આવ્યા! જનતાના પ્રતિનિધિ થઈને કાયદાના રક્ષક બનવાને બદલે નેતાજી પોતે જ જુગારના અખાડામાં હાર-જીતનો ખેલ ખેલતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ જો આવા અસામાજિક કામોમાં શામિલ હશે તો કાયદો અને વ્યવસ્થાનું શું? જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો તો નોંધાયો છે, પણ સવાલ એ છે કે શું પક્ષ આ કોર્પોરેટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સત્તાના જોરે મામલો દબાવી દેવાશે?1