logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા

6 hrs ago
user_ABDUL PATHNA
ABDUL PATHNA
Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
6 hrs ago

ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા

More news from ગુજરાત and nearby areas
  • સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં.
ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે  ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. 
સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. 
આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    પ્રેસ રિપોર્ટર ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    45 min ago
  • ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
    1
    ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    6 hrs ago
  • વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
    1
    વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    39 min ago
  • શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    1
    શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • avi navi vedyou jova mtai sakarb karo layk karo sher karo vedyou layk karo dhre karo
    1
    avi navi vedyou jova mtai sakarb karo layk karo sher karo
vedyou layk karo dhre karo
    user_Ssk
    Ssk
    Salesperson વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    47 min ago
  • વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે... વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે...
    1
    વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે...
વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ બાળ રેલીંગમાં ફસાયો, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યૂ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ
    2
    જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ બાળ રેલીંગમાં ફસાયો, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યૂ
જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો.
ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.
રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે.
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે.
✍️ : જગદીશ યાદવ જુનાગઢ
જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો.
ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.
રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે.
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે.
✍️ : જગદીશ યાદવ જુનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.