logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.

5 hrs ago
user_Gaurang sodha
Gaurang sodha
Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
5 hrs ago

શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.

More news from ગુજરાત and nearby areas
  • શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    1
    શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • बारीस‌ की समस्या पानी का‌ भराव से मुक्ति का‌ ये जापानी सिस्टम ।
    1
    बारीस‌ की समस्या पानी का‌ भराव से मुक्ति का‌ ये जापानी सिस्टम ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    20 min ago
  • અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    1
    અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
બેકિંગ, અમરેલી....
જાફરાબાદ.....
અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ......
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો......
દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા.....
તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ....
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
    1
    ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    2 hrs ago
  • ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
    1
    ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ 
રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ 
મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • युवा पीढी का आक्रोस हम को सभी को ऐक समज‌ना नहि‌ चाहिये ।
    1
    युवा पीढी का आक्रोस हम को सभी को ऐक समज‌ना नहि‌ चाहिये ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી થઈ રાત્રિના સમયે સતત વરસાદ ને કારણે દિવાલ ધરાશાયી થઈ, સદનશીબે જાનહાની ટળી.... હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે તે રીતે જ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે... સતત વરસાદને કારણે રાણપુર શહેરની મુખ્ય બજારમાં એક દિવાલ ધરાસાઈ થયાની ઘટના સામે આવી છે... મુખ્ય રોડ ઉપર મેન બજારમાં દિવાલ ધરાસાઈ થઈ છે જોકે રાત્રિના સમયે દીવાલ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઈ નથી... રાણપુર શહેરની મુખ્ય બજારમાં આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે.. સદનશીબે રાત્રીનો સમય હોવાથી ત્યા કોઈ લોકો હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી.. આ રોડ ઉપર મુખ્ય બજાર છે અહીં દિવાલ પાસે લારી ધારકો ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ દિવાલ રાત્રીના સમયે ધરાશાય થતાં સદનશીબે કોઈ જાનહાની થઈ નથી... સતત વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવી માહીતી સામે આવી છે... રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/8000834888
    4
    બોટાદ બ્રેકિંગ 

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી થઈ 
રાત્રિના સમયે સતત વરસાદ ને કારણે દિવાલ ધરાશાયી થઈ, સદનશીબે જાનહાની ટળી....
હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે તે રીતે જ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે...
સતત વરસાદને કારણે રાણપુર શહેરની મુખ્ય બજારમાં એક દિવાલ ધરાસાઈ થયાની ઘટના સામે આવી છે...
મુખ્ય રોડ ઉપર મેન બજારમાં દિવાલ ધરાસાઈ થઈ છે જોકે રાત્રિના સમયે દીવાલ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઈ નથી...
રાણપુર શહેરની મુખ્ય બજારમાં આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે..
સદનશીબે રાત્રીનો સમય હોવાથી ત્યા કોઈ લોકો હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી..
આ રોડ ઉપર મુખ્ય બજાર છે અહીં દિવાલ પાસે લારી ધારકો ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ દિવાલ રાત્રીના સમયે ધરાશાય થતાં સદનશીબે કોઈ જાનહાની થઈ નથી...
સતત વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવી માહીતી સામે આવી છે...
રીપોર્ટર/ ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.