Shuru
Apke Nagar Ki App…
बारीस की समस्या पानी का भराव से मुक्ति का ये जापानी सिस्टम ।
રજની ભાઈ પરીખ
बारीस की समस्या पानी का भराव से मुक्ति का ये जापानी सिस्टम ।
More news from ગુજરાત and nearby areas
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।1
- युवा पीढी का आक्रोस हम को सभी को ऐक समजना नहि चाहिये ।1
- હાલરિયા ગામમાં મધરાતે એક સિંહ શિકારની શોધમાં ગામની શેરીમાં ઘૂસી આવ્યો... હાલરિયા ગામમાં મધરાતે એક સિંહ શિકારની શોધમાં ગામની શેરીમાં ઘૂસી આવ્યો...1
- ગઢડા પંથકમાં મેઘરાજાની મહેર, રામા ઘાટ ડેમમાં નવા નીર સલકાયા – ખેડૂતોમાં ખુશીનો માહોલ સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં આગામી ખેતીની સિઝન માટે આશા જાગી છે. ડેમમાં નવા નીર આવવાથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઉઠી છે. સ્થાનિક લોકો દ્વારા પણ મેઘરાજાની આ મહેરને આવકારવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને વધુ ફાયદો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- નાના લીલીયા ગામે ભારે વરસાદના કારણે માલઢોરનો ફરજો ધરાશાયી, જાનહાનિ ટળી... નાના લીલીયા ગામે ભારે વરસાદના કારણે માલઢોરનો ફરજો ધરાશાયી, જાનહાનિ ટળી...1