logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગઢડા પંથકમાં મેઘરાજાની મહેર, રામા ઘાટ ડેમમાં નવા નીર સલકાયા – ખેડૂતોમાં ખુશીનો માહોલ સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં આગામી ખેતીની સિઝન માટે આશા જાગી છે. ડેમમાં નવા નીર આવવાથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઉઠી છે. સ્થાનિક લોકો દ્વારા પણ મેઘરાજાની આ મહેરને આવકારવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને વધુ ફાયદો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

8 hrs ago
user_Asvin makwana
Asvin makwana
Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
8 hrs ago

ગઢડા પંથકમાં મેઘરાજાની મહેર, રામા ઘાટ ડેમમાં નવા નીર સલકાયા – ખેડૂતોમાં ખુશીનો માહોલ સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં આગામી ખેતીની સિઝન માટે આશા જાગી છે. ડેમમાં નવા નીર આવવાથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઉઠી છે. સ્થાનિક લોકો દ્વારા પણ મેઘરાજાની આ મહેરને આવકારવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને વધુ ફાયદો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    1
    બોટાદ બ્રેકિંગ 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ...

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ..
ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ..
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર.
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર
*અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.*
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર.
અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા 
ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી.
ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો.
વરસાદી પાણી ભરાયા હતા.
ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    1
    લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • *કોઠારિયા મેઈન રોડ પર પાણી ભરાતા 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત* મ રાજકોટના વોર્ડ નં. 18, કોઠારિયા મેઈન રોડ સ્થિત ઋષિ પ્રશાંત સોસાયટી, રણુજા મંદિર પાછળ આવેલા લાપસરી રોડ પર ભારે વરસાદને કારણે પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે આશરે 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. રિપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    3
    *કોઠારિયા મેઈન રોડ પર પાણી ભરાતા 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત*
મ
રાજકોટના વોર્ડ નં. 18, કોઠારિયા મેઈન રોડ સ્થિત ઋષિ પ્રશાંત સોસાયટી, રણુજા મંદિર પાછળ આવેલા લાપસરી રોડ પર ભારે વરસાદને કારણે પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે આશરે 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
રિપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.