Shuru
Apke Nagar Ki App…
*કોઠારિયા મેઈન રોડ પર પાણી ભરાતા 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત* મ રાજકોટના વોર્ડ નં. 18, કોઠારિયા મેઈન રોડ સ્થિત ઋષિ પ્રશાંત સોસાયટી, રણુજા મંદિર પાછળ આવેલા લાપસરી રોડ પર ભારે વરસાદને કારણે પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે આશરે 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. રિપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
Vagadiya chintan dilipbhai

More news from ગુજરાત and nearby areas
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...1
- અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.1
- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- *કોઠારિયા મેઈન રોડ પર પાણી ભરાતા 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત* મ રાજકોટના વોર્ડ નં. 18, કોઠારિયા મેઈન રોડ સ્થિત ઋષિ પ્રશાંત સોસાયટી, રણુજા મંદિર પાછળ આવેલા લાપસરી રોડ પર ભારે વરસાદને કારણે પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે આશરે 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. રિપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮3