Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Sanjay Zala Official

More news from ગુજરાત and nearby areas
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ બ્રેકીંગ ન્યૂઝ રિપોર્ટ વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ ન.પા. ચીફ ઓફિસરને સ્થળ પર લઈ જઈ વાસ્તવિક સ્થિતિ બતાવાઈ વિરમગામ તાલુકામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને સીધા જ ઘટનાસ્થળે રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા અને ગંભીર પરિસ્થિતિથી અવગત કરાવી વત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ3
- બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખાતરના વેચાણને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જાગૃત ખેડૂતના આક્ષેપ મુજબ યુરિયા ખાતર ખરીદવા જતા દુકાનદાર દ્વારા ફરજિયાત બીજી પ્રોડક્ટ પણ ખરીદવાની શરત મુકવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.1
- ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લેતા યુવાનોના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે, ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજીના મંદિરની એકદમ ઊંચી અને જોખમી ટોચ પર ચડીને લોકો બેફામ સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા, વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠેલા ઓસમ ડુંગરની ટોચ પર જો અકસ્માતે કોઈનો પગ લપસી જાય તો મોટી જાનહાની થવાની અને જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા, એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ઊંડી ખીણમાં પડવાના જોખમ વચ્ચે પણ લોકો ખતરનાક સ્ટંટ કરતા હોવા છતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી આવી સામે, જીવલેણ સાબિત થઈ શકતા આ સેલ્ફીના શોખને અટકાવવા અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલાં કે પ્રતિબંધ લાદવામાં આવે તેવી ઉઠી માંગ. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4