જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ બાળ રેલીંગમાં ફસાયો, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યૂ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ
જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ બાળ રેલીંગમાં ફસાયો, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યૂ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને
જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ
- ai vedyou sab kari lajo kdach avi musibat avai tyrai ai n.b kol kari lako1
- ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો1
- ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરજ બજાવતા TRB જવાનોને રેનકોટ વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો ... જુનાગઢ શહેરમાં હાલ ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો અવિરતપણે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા કઠિન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જુનાગઢના જાગૃત નાગરિક શ્રી વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. TRB જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો . આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાંધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા(SP સાહેબ), સ્થાનિક, ડીવાયએસપી સાહેબ હિતેશ ધાંધલીયા(DySP), ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના તમામ કોર્પોરેટર ની હાજરીમાં ૧૦૦ જેટલા TRB જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .1
- જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ બાળ રેલીંગમાં ફસાયો, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યૂ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ2