logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજી ની સરકારી શાળા ના વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે સફાઈ રાજકોટ જિલ્લાના ધોરાજી ની સરકારી શાળા ના વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે સફાઈ કરવામાં આવતી હોય એવો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયો શાળા ના ગ્રાઉન્ડ માં બાળકો હાથ માં સાવરણા સૂપડા લઈ ને સફાઈ કરતા હોય એવા વિડિઓ થયા વાયરલ વિડિઓ શાળા નંબર 8 નું હોવાનું અનુમાન વિડિઓ વાયરલ થતા શિક્ષકો ની કામગીરી પર ઉઠ્યા સવાલો વાલીઓ દ્વારા વિડિઓ વાયરલ કરાયો હોવાનું અનુમાન એક તરફ સરકાર ભણશે ગુજરાત ના નારાઓ લગાવે છે ત્યારે બીજી તરફ બાળકો ને શિક્ષણ આપવાની જગ્યા એ શિક્ષકો એ પકડાયા સફાઈ માટે સાવરણા વિડિઓ વાયરલ થયા શાળા ના શિક્ષકો સામે ઉઠયા સવાલો સુ આમ ભણશે ગુજરાત ? બાળકો ને સાવરણા કોને પકડાવીયા અને કોણે બાળકો પાસે. કરવી સફાઈ

on 9 February
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
on 9 February

ધોરાજી ની સરકારી શાળા ના વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે સફાઈ રાજકોટ જિલ્લાના ધોરાજી ની સરકારી શાળા ના વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ અભ્યાસ અર્થે આવતા બાળકો પાસે સફાઈ કરવામાં આવતી હોય એવો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયો શાળા ના ગ્રાઉન્ડ માં બાળકો હાથ માં સાવરણા સૂપડા લઈ ને સફાઈ કરતા હોય એવા વિડિઓ થયા વાયરલ વિડિઓ શાળા નંબર 8 નું હોવાનું અનુમાન વિડિઓ વાયરલ થતા શિક્ષકો ની કામગીરી પર ઉઠ્યા સવાલો વાલીઓ દ્વારા વિડિઓ વાયરલ કરાયો હોવાનું અનુમાન એક તરફ સરકાર ભણશે ગુજરાત ના નારાઓ લગાવે છે ત્યારે બીજી તરફ બાળકો ને શિક્ષણ આપવાની જગ્યા એ શિક્ષકો એ પકડાયા સફાઈ માટે સાવરણા વિડિઓ વાયરલ થયા શાળા ના શિક્ષકો સામે ઉઠયા સવાલો સુ આમ ભણશે ગુજરાત ? બાળકો ને સાવરણા કોને પકડાવીયા અને કોણે બાળકો પાસે. કરવી સફાઈ

More news from ગુજરાત and nearby areas
  • એન્કર : ધોરાજી માં આંગણવાડી બહેનો અને હેલપર બહેનો દ્વારા રામધુન બાલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચાર કર્યા હતા અને તમામ કામગીરી થી અણગા રહયા હતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખ્યા : વિઓ : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણી ઓ જેવી કે મોબાઇલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી તેથી મુશ્કેલી પડે છે નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી અને આંગણવાડી બહેનો નેં અન્ય કામગીરી માંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણી ઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી નાં તાલુકા પંચાયત નાં ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલપર બહેનો એકત્રિત થઈ હતી અને સુત્રોચાર પણ લગાવ્યા હતા અને સાથોસાથ બહેનો એ રામધુન પણ બોલાવી હતી અને સરકાર નેં સદબુદ્ધિ આપે અને બહેનો ની તકલીફો દૂર કરવાં માં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી અને પોતાની વ્યથા ઠાલવતાં સરકાર બહેનો ની માંગણી તાત્કાલિક સંતોષવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી : બાઈટ ચેતનાબેન જાગાણી બાઈટ શિલ્પા બેન સોઢા સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    1
    એન્કર : ધોરાજી માં આંગણવાડી બહેનો અને હેલપર બહેનો દ્વારા રામધુન બાલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચાર કર્યા હતા અને તમામ કામગીરી થી અણગા રહયા હતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખ્યા : 
વિઓ : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણી ઓ જેવી કે મોબાઇલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી તેથી મુશ્કેલી પડે છે નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી અને આંગણવાડી બહેનો નેં અન્ય કામગીરી માંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણી ઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી નાં તાલુકા પંચાયત નાં ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલપર બહેનો એકત્રિત થઈ હતી અને સુત્રોચાર પણ લગાવ્યા હતા અને સાથોસાથ બહેનો એ રામધુન પણ બોલાવી હતી અને સરકાર નેં સદબુદ્ધિ આપે અને બહેનો ની તકલીફો દૂર કરવાં માં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી અને પોતાની વ્યથા ઠાલવતાં સરકાર બહેનો ની માંગણી તાત્કાલિક સંતોષવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી :
બાઈટ ચેતનાબેન જાગાણી 
બાઈટ શિલ્પા બેન સોઢા 
સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    1
    માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
  • લુશાણા થી થાણાપીપળી રોડ નું નવીનીકરણ કરવામા આવ્યા ના ૧ મહિના જેવો સમય વીત્યા પછી પણ રોડ ઉપર ની સાઇડ ભરવા માં આવી નથી જેના લીધે ૪ થી ૫ અકસ્માત સર્જાયા હતા જેમાં કોઈ જાનહાનિ ટળી હતી તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
    1
    લુશાણા થી થાણાપીપળી રોડ નું નવીનીકરણ કરવામા આવ્યા ના ૧ મહિના જેવો સમય વીત્યા પછી પણ રોડ ઉપર ની સાઇડ ભરવા માં આવી નથી 
જેના લીધે ૪ થી ૫ અકસ્માત સર્જાયા હતા જેમાં કોઈ જાનહાનિ ટળી હતી 
તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    23 hrs ago
  • 18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે. મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે. વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે. ▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી ▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી ▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું ▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે. * 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ❌ તૈયાર નાસ્તો ❌ દૂધ પુરવઠો બંધ રાખવામાં આવશે. વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    7
    18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે
માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત
રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે.
મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે.
વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે.
▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી
▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી
▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું
▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી
વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.
* 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં
❌ તૈયાર નાસ્તો
❌ દૂધ પુરવઠો
બંધ રાખવામાં આવશે.
વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
  • બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..! પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    1
    બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..!
પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી.
રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો.
ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા.
ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ.
વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    6 hrs ago
  • ગામ નકરાવાડી આજરોજ અજગર પકડ છે વન વિભાગ રાજકોટ
    1
    ગામ નકરાવાડી આજરોજ અજગર પકડ છે વન વિભાગ રાજકોટ
    user_Dhaenoj Sagar
    Dhaenoj Sagar
    Aerial photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    2
    સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️
સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏
લી.
એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ 
( ગુજરાત હાઇકોર્ટ )
કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • હથિયારો સાથે પોલીસને દોડવનારાઓની થિઈ ટાંટિયાતોડ સર્વિસ
    1
    હથિયારો સાથે પોલીસને દોડવનારાઓની થિઈ ટાંટિયાતોડ સર્વિસ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.