સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે માતૃભાષા મહોત્સવ 2026 ની ઉજવણી કરાઈ ગોધરા કે પંચમહાલમાં જ નહીં પરંતુ ગુજરાતના અવ્વલ દરજ્જાના સાહિત્યકાર અને કાકણપુર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ એવા ડો. કુમાર જૈમીની શાસ્ત્રી ના મુખ્ય વક્તા પદે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે માતૃભાષા મહોત્સવ 2026 ની શાનદાર ઉજવણી કરાઈ હતી, જેમાં તેઓએ ગુજરાતી ભાષાની વિવિધ ખાસિયતો સાથે વાર્તા કથન કરી ઉપસ્થિત કોમર્સના વિદ્યાર્થીઓને ખુશખુશાલ કરી દીધા હતા. પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્ર પાંડે દ્વારા ડો. કુમાર જૈમીની શાસ્ત્રીનું બુકે, બુક તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું .દીપ પ્રાગટ્ય બાદ શ્રી શાસ્ત્રીજીએ તેમની અસ્ખલિત વાણીમાં ઉપસ્થિત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.પાયલબેન વ્યાસ દ્વારા તથા આભાર વિધિ ડો. વીણાબેન પટેલ દ્વારા કરાઈ હતી.

- Post by Jasmin B Shah1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1

- Post by Salman moravala1
- છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.2
- દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda1
- Post by Limdabara News1
- Post by Salman moravala1