logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાવાગઢ માચી ખાતે સાત કમાન પાસે ગત રાત્રિના સુમારે દિપડો ટહેલતો દેખાયો. પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.

3 hrs ago
user_PANCHMAHAL UPDATE
PANCHMAHAL UPDATE
Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
3 hrs ago

પાવાગઢ માચી ખાતે સાત કમાન પાસે ગત રાત્રિના સુમારે દિપડો ટહેલતો દેખાયો. પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.

More news from ગુજરાત and nearby areas
  • પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    1
    પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ..
અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    1
    પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ..
અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    3 hrs ago
  • હવે પૈસાનું નહીં અનાજનું ATM થશે કાર્યરત માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા અનાજ ATM.. “જુઓ એવું તો શું કીધું, સાંભળો…” — અનાજ ATM અંગે ખાસ વાત હવે વાત માત્ર જાહેરાતની નથી, હકીકતની છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા અનાજ ATMથી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજનું વિતરણ શક્ય બનશે. લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, તોલમાં ગડબડ નહીં અને સમયનો બગાડ પણ નહીં. આધાર અથવા રાશનકાર્ડની ચકાસણી પછી મશીન સીધું જ અનાજ આપશે. આ નવી વ્યવસ્થા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જમીન સ્તરે આ યોજના કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે??
    1
    હવે પૈસાનું નહીં અનાજનું ATM થશે કાર્યરત
માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા અનાજ ATM..
“જુઓ એવું તો શું કીધું, સાંભળો…” — અનાજ ATM અંગે ખાસ વાત
હવે વાત માત્ર જાહેરાતની નથી, હકીકતની છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા અનાજ ATMથી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજનું વિતરણ શક્ય બનશે.
લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, તોલમાં ગડબડ નહીં અને સમયનો બગાડ પણ નહીં. આધાર અથવા રાશનકાર્ડની ચકાસણી પછી મશીન સીધું જ અનાજ આપશે.
આ નવી વ્યવસ્થા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જમીન સ્તરે આ યોજના કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે??
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલા ઓરસંગ બ્રિજ અને મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
    1
    છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલા ઓરસંગ બ્રિજ અને મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    18 hrs ago
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
  • આણંદમાં ‘નાના થાઈ સ્પા’ પર SOGની કાર્યવાહી... સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ… #anand #soganand #spa
    1
    આણંદમાં ‘નાના થાઈ સ્પા’ પર SOGની કાર્યવાહી... સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ… #anand #soganand #spa
    user_Sunny chavda
    Sunny chavda
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    11 hrs ago
  • અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ
    1
    અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ
    user_Aimi midiya Gujarati
    Aimi midiya Gujarati
    Advertising Photographer ગરબાડા, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • પાવીજેતપુર ના ઓરસંગ બ્રિજ તેમજ રસ્તા પર ખાડા પડી જતા મોટા અકસ્માત નો ભય વાહન ચાલકોની રજૂઆત છતાં કોઈ કામગીરી નહી કરવામાં આવતા ભારે રોષ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના ઓરસંગ બ્રિજ તેમજ રસ્તા પર ખાડા પડી જતા મોટા અકસ્માત નો ભય લોકો ને સતાવી રહ્યો છે ચલામલી જવાના માર્ગ રતનપુર તરફ આવેલા તાલુકા સેવાસદન ખાતે કામગીરી અર્થે જતા અરજદારો સાથે હજજારો લોકો અહીંથી અવર જવર કરી રહયા છે તો કેટલીક વખત અહીં નાના મોટા અકસ્માતો સર્જાઈ રહયા છે વાહન ચાલકોની રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ના હોવાથી લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીં મહત્વની વાત એ છે કે પાવીજેતપુર તાલુકા સેવાસદન તેમજ તાલુકા પંચાયત તરફ જવા માટે આ બ્રિજ પરથી જ પસાર થવુ પડતું હોય અધિકારીઓ ની અવર જવર કરતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.. અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની માંગ છે કે અહીંના રસ્તા તેમજ બ્રિજ પર પડેલા ખાડાઓ નુ તાત્કાલિક સમાર કામ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાય જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને ચલામલી ને જોડતા બ્રિજ ઉપર મોટા મોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. બ્રિજની સાઈડમાં રેતીની ધૂળ જામી જતાં સ્લીપ થવાનો ભય વધી ગયો છે. ખાસ કરીને બાઈકચાલકો અને નાના વાહનો માટે અકસ્માતનું જોખમ સતત વધતું જોવા મળી રહ્યું છે. આસપાસ બે નંબર અને એક નંબરના રેતીના સ્ટોક જાહેર માર્ગની બાજુએ બેફામ રીતે રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. રેતી ભરેલા વાહનોમાંથી પાણી ટપકતા રહેતા બ્રિજના સપાટી પર અસર થઈ રહી છે, જેના કારણે રસ્તો વધુ ખરાબ બન્યો છે. પાવીજેતપુરથી તાલુકા પંચાયત તરફ જતા માર્ગ પર તો બે થી ત્રણ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તંત્રને આ ગંભીર સમસ્યા નજરે નથી પડતી? સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી. અહેવાલ ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    2
    પાવીજેતપુર ના ઓરસંગ બ્રિજ તેમજ રસ્તા પર ખાડા પડી જતા મોટા અકસ્માત નો ભય 
વાહન ચાલકોની રજૂઆત છતાં કોઈ કામગીરી નહી કરવામાં આવતા ભારે રોષ 
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના ઓરસંગ બ્રિજ તેમજ રસ્તા પર ખાડા પડી જતા મોટા અકસ્માત નો ભય લોકો ને સતાવી રહ્યો છે ચલામલી જવાના માર્ગ રતનપુર તરફ આવેલા તાલુકા સેવાસદન ખાતે કામગીરી અર્થે જતા અરજદારો સાથે હજજારો લોકો અહીંથી અવર જવર કરી રહયા છે તો કેટલીક વખત અહીં નાના મોટા અકસ્માતો સર્જાઈ રહયા છે 
વાહન ચાલકોની રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ના હોવાથી લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે 
અહીં મહત્વની વાત એ છે કે પાવીજેતપુર તાલુકા સેવાસદન તેમજ તાલુકા પંચાયત તરફ જવા માટે આ બ્રિજ પરથી જ પસાર થવુ પડતું હોય અધિકારીઓ ની અવર જવર કરતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે..
અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની માંગ છે કે અહીંના રસ્તા તેમજ બ્રિજ પર પડેલા ખાડાઓ નુ તાત્કાલિક સમાર કામ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાય 
જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે 
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને ચલામલી ને જોડતા બ્રિજ ઉપર મોટા મોટા ગાબડા પડી જતા વાહનચાલકો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. બ્રિજની સાઈડમાં રેતીની ધૂળ જામી જતાં સ્લીપ થવાનો ભય વધી ગયો છે. ખાસ કરીને બાઈકચાલકો અને નાના વાહનો માટે અકસ્માતનું જોખમ સતત વધતું જોવા મળી રહ્યું છે.
આસપાસ બે નંબર અને એક નંબરના રેતીના સ્ટોક જાહેર માર્ગની બાજુએ બેફામ રીતે રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. રેતી ભરેલા વાહનોમાંથી પાણી ટપકતા રહેતા બ્રિજના સપાટી પર અસર થઈ રહી છે, જેના કારણે રસ્તો વધુ ખરાબ બન્યો છે.
પાવીજેતપુરથી તાલુકા પંચાયત તરફ જતા માર્ગ પર તો બે થી ત્રણ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તંત્રને આ ગંભીર સમસ્યા નજરે નથી પડતી? સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
અહેવાલ ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.