Shuru
Apke Nagar Ki App…
કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers
Raju Thakor
કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers
More news from ગુજરાત and nearby areas
- કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers1
- 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad1
- અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલમાં મિલકત વિવાદે લીધો ઉગ્ર વળાંક, ફાયરિંગથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રમોદ પ્રજાપતિ અને પવન પ્રજાપતિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પ્રમોદ, પવન અને તેમના નાના ભાઈ આશિષ પ્રજાપતિ વચ્ચે વડીલોપાર્જિત બે મકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આશિષ પ્રજાપતિએ બંને મકાન પોતાના નામે કરાવી લીધા હોવાનો આક્ષેપ છે. પ્રમોદ અને પવન દ્વારા મિલકતમાં 33-33 ટકા હિસ્સાની માંગ કરવામાં આવી હતી. વિવાદનું સમાધાન કરવા ભાઈઓ એકત્ર થયા હતા. દરમિયાન બોલાચાલી બાદ પ્રમોદ પ્રજાપતિએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેન્દ્ર પ્રજાપતિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ અને પવન બંને આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. રામોલ પોલીસે લાયસન્સવાળું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડી મમતા સોસાયટીના આંગણે પધારેલા બાપ્પાની ભવ્ય અને આકર્ષક પ્રતિમાએ સૌ કોઈના મન મોહી લીધા છે આનંદ અને ઉત્સાહનો માહોલ સોસાયટીના યુવાનો અને વડીલોએ ઉત્સાહપેર ભેગા મળીને ગણરાજના આગમનની તૈયારીઓ કરી હતી ઢોલ-નગારાના તાલે, ભક્તિસભર માહોલમાં જય ગણેશના નારા સાથે બાપ્પાને ભવ્ય સ્વાગત આપી સ્થાપન કરવામાં આવ્યું રાત્રે જગમગાટ અને આરતી રોશનીથી સજાવેલો સોસાયટીનો આ વિસ્તાર અત્યારે જાણે કોઈ નવો રંગરૂપ પામ્યો હોય તેવો લાગે છે સવાર-સાંજ થતી આરતીમાં સમગ્ર મમતા સોસાયટીના રહીશો એક તાંતણે બંધાઈને ભક્તિભાવથી ભાગ લઈ રહ્યા છે. બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને સૌકોઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી રહ્યા છે સોસાયટીનો આ પાંચ દિવસીય ઉત્સવ આ વર્ષે ભાઈચારા અને ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે જ્યાં દરેક ઘરથી ખુશીઓ છલકાઈ રહી છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા! રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી4
- મણિપુરમાં અંડરપાસ પાણીમાં ગરકાવ, એમ્બ્યુલન્સ પહોંચી નહીં; દર્દીને પીઠ પર ઉઠાવી બહાર લવાયો1
- સાણંદ : અમદાવાદ સાણંદમાં દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો સાણંદમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાણંદના સુંદરમ ફ્લેટમાં આવેલા મીટર રૂમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બીયરના ટીન મળી કુલ 504 નંગ કબજે કર્યા છે. આ સાથે રૂ.1 લાખ 33 હજાર 680નો દારૂનો જથ્થો અને રૂ.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.1 લાખ 43 હજાર 680નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કાર્યવાહીમાં ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો ચાવડાને વોન્ટેડ જાહેર કરાયો છે. સાણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. *રીપોર્ટર:-રબ્બાની મલેક નીખરતા ગુજરાત ન્યુઝ સાણંદ અમદાવાદ*1