logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું! ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું!સ્ટેશન રોડ, જેતપુર રોડ, જમનાવડ રોડ, મેઈન બજાર, ચકલા ચોક અને શાકભાજી માર્કેટ... શહેરનો એવો એકપણ માર્ગ બાકી નથી જ્યાં મોત સમાન મસમોટા ખાડાઓ ન હોય! રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ તંત્રનું પાપ! તહેવારોની સિઝનમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. રસ્તા પરના કાદવ અને ખાડાઓને લીધે ગ્રાહકો બજારમાં પગ મૂકવા તૈયાર નથી. વેપારીઓ પૂછી રહ્યા છે કે—આ આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? અધૂરું બ્રિજનું કામ અને ખોદાયેલા માર્ગો જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કાચબા ગતિએ ચાલતી કામગીરીને કારણે ડાયવર્ઝન રસ્તાઓ પણ જીવલેણ બની ગયા છે. સ્ટેશન રોડ પર સારા ભલા રસ્તાને ખોદીને આર.સી.સી. રોડની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને હવે વકીલ મંડળે લાલ આંખ કરી છે. વકીલ મંડળે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી, તો તમામને કાયદાના સકંજામાં ખેંચી લવાશે! અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ! નવી પાઇપલાઇનના નામે પ્રજા પાસેથી નાણાં તો ખંખેરી લીધા, પણ નળમાં પાણીનું ટીપુંય નથી આવતું! તેના પર ઘા પર મીઠું ભભરાવતો તુગલકી નિર્ણય—મિલકત વેરામાં જનતા પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે! પ્રજા પાસેથી ટેક્સ પડાવાય છે, પણ સામે અપાય છે માત્ર નર્કાગાર! આખરે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે?

2 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•

More news from Gujarat and nearby areas
  • R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    1
    R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    3 hrs ago
  • SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી... SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
    1
    SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે...

ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે...
ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
    1
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    1
    અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
બેકિંગ, અમરેલી...
જાફરાબાદ....
અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત......
અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો....
આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા.....
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • ५० साल तक‌ कैद में रहे राजु हाथी की मुक्ती ।
    1
    ५० साल तक‌ कैद में रहे राजु हाथी की मुक्ती ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ધોરાજી નાં બાવલા ચોક કા રાજા એટલે વિઘ્ન હરતાં એવાં ગણેશ ભગવાન ગણેશ મહોત્સવ ની ઉજવણી ધામધૂમથી ઉજવણી ધોરાજી નાં બાવલા ચોક કા રાજા એટલે વિઘ્ન હરતાં એવાં ગણેશ ભગવાન ગણેશ મહોત્સવ ની ઉજવણી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ બાવલા ચોક કા રાજા મા આજે પુર્વ સાંસદ એવાં રમેશ ભાઈ ધડુક અને ભાજપ નાં આગેવાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ આવેલાં મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને આ મહાઆરતી નો લાભ અને ગણેશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદી નો લાહવો ભક્તો એ લીધો હતો
    1
    ધોરાજી નાં બાવલા ચોક કા રાજા એટલે વિઘ્ન હરતાં એવાં ગણેશ ભગવાન ગણેશ મહોત્સવ ની ઉજવણી ધામધૂમથી ઉજવણી
ધોરાજી નાં બાવલા ચોક કા રાજા એટલે વિઘ્ન હરતાં એવાં ગણેશ ભગવાન ગણેશ મહોત્સવ ની ઉજવણી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ બાવલા ચોક કા રાજા મા આજે પુર્વ સાંસદ એવાં રમેશ ભાઈ ધડુક અને ભાજપ નાં આગેવાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ આવેલાં મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને આ મહાઆરતી નો લાભ અને ગણેશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદી નો લાહવો ભક્તો એ લીધો હતો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • કેમેરો નહોતો, બજેટ નહોતું… પણ સપનું મોટું હતું.. આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર..
    1
    કેમેરો નહોતો, બજેટ નહોતું… પણ સપનું મોટું હતું.. આર્મીની ફરજ સાથે ફિલ્મનું સપનું સાકાર કરનાર અંજારના યુવાન સુથાર પાર્થની અનોખી સફર..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    4 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ધાર્મિક અનુષ્ઠાન
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ધાર્મિક અનુષ્ઠાન
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • બોટાદ ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો. બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે. 14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી. સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ. તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું. લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    બોટાદ 

ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો.

બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે.
14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી.
સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ.
તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું.
લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
રીપોર્ટર/ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.