logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

५० साल तक‌ कैद में रहे राजु हाथी की मुक्ती ।

1 hr ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
1 hr ago

५० साल तक‌ कैद में रहे राजु हाथी की मुक्ती ।

More news from ગુજરાત and nearby areas
  • મહુવામાં વડાપ્રધાનના 76માં જન્મદિવસની ઉજવણી: વયોવૃદ્ધોને 59 લાખની સાધન સહાય
    1
    મહુવામાં વડાપ્રધાનના 76માં જન્મદિવસની ઉજવણી: વયોવૃદ્ધોને 59 લાખની સાધન સહાય
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    33 min ago
  • SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી... SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
    1
    SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે...

ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે...
ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    1
    પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.
*ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.*
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા.
ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ​ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા ​નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. ​ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ​ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા ​નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. ​ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો
    1
    સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે  આપ્યો ખુલાસો

​ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો

પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા


​નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો 

બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન.

​ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને  તપાસવાની હિમાયત

 વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો

અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો


સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે  આપ્યો ખુલાસો
​ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો
વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, 
પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા
​નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો 
બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન.
​ સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત
વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો
અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    1 hr ago
  • 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    1
    🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • भारतीय अमेरिका छोड रहे है ।
    1
    भारतीय अमेरिका छोड रहे है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • મહુવાના ભુતનાથ ગામે ભવ્ય ગણેશ ઉત્સવનો પ્રારંભ.........
    1
    મહુવાના ભુતનાથ ગામે ભવ્ય ગણેશ ઉત્સવનો પ્રારંભ.........
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ધાર્મિક અનુષ્ઠાન
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ધાર્મિક અનુષ્ઠાન
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    3
    સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
.
ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
રીપોર્ટર/ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.