Shuru
Apke Nagar Ki App…
પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
Sanjay Zala Official
પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું પાણીપુરી, પાઉંભાજી, ગોલા, ઢોકળા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ખાણીપીણીના 150 સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ચેકીંગ દરમિયાન ચટણી, બટેકા, વાસી પાઉં સહિતના 120 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો1
- પાસપોર્ટ ફોડ મામલે ATSનો સપાટો, મની લોન્ડરિંગ કેસના| આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ: કે. સિદ્ધાર્થ, SP, ATS|1
- જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા ગૌવંશ ઉપર અને આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે આવા નરાધમો પકડવા અમારી મદદ કરો એજ વિનંતી આજે ગૌસેવા ટીમ અને લાલભાઈ મારાજ કુ મહેનત આ કાર્ય કરેલ છે2
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં રેન્જ ડીઆઇજીએ પોલીસ બંદોબસ્ત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી1
- madina Sharif subhanallah mashallah Makka madina Alhamdulillah1
- તરણેતરના મેળામાં ૩૦ મીનીટમાં ૨૮ લાડુ ઉલાળી વિજેતા બન્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા1
- સુરત બેકિંગ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને SMC ના અધિકારીઓ ને રજુઆત રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ! વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં બાઇટ સંતોષગીરી બાપુ રિપોર્ટર ચિંતન વાગડીયા મો/80008348884
- સુરતના સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડાવાયા1
- સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348883