Shuru
Apke Nagar Ki App…
સુરત બેકિંગ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને SMC ના અધિકારીઓ ને રજુઆત રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ! વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં બાઇટ સંતોષગીરી બાપુ રિપોર્ટર ચિંતન વાગડીયા મો/8000834888
Vagadiya chintan dilipbhai

More news from ગુજરાત and nearby areas
- UPI की अफवा वाली बातों से सावधान ।1
- બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત... બુથ નિર્માણ અભિયાન અંતર્ગત લીલીયા જિલ્લા પંચાયત સીટમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, સફાઈ કામદારોના વેતન મુદ્દે પણ રજૂઆત...1
- 🚨 તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું, લોકોમાં ફફડાટ! 🔹 સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળનો સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી હતી.1
- સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું1
- તારાપુરમાં 15 વર્ષના બાળકે બનાવી 5 ફૂટ ઊંચી માટીની ગણેશજીની મૂર્તિ ચાર મહિનાની મહેનત બાદ ગણેશ ચતુર્થીએ સ્વહસ્તે બનાવેલી મૂર્તિની કરાઈ સ્થાપના તારાપુરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે એક 15 વર્ષના બાળકે પોતાની કળા અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તારાપુરના દેવજી ફળિયા ખાતે રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકકુમાર ગોવિંદભાઈ સોલંકી (ભાણો) એ અભ્યાસની સાથે માટીમાંથી ગણેશજીની અંદાજે 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી છે. વિવેકકુમારે આશરે ચાર મહિના અગાઉ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. સતત મહેનત અને લગનથી તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મૂર્તિને સંપૂર્ણ તૈયાર કરી હતી. દેવજી ફળિયા ખાતે રાજા રજવાડી બાળ યુવક મંડળ દ્વારા વિવેકકુમારના હાથે તૈયાર કરાયેલી માટીની ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના બાદ ભક્તો માટે દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. નાની ઉંમરે ગણેશજીની વિશાળ માટીની મૂર્તિ બનાવી વિવેકકુમારે પોતાની કળા, મહેનત અને પ્રતિભાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર આક્ષેપો અને હિસાબો માગનાર જયેશ રાઠોડ નામ ના વ્યક્તિ એ લાખોનું સોની નું કરી નાખ્યા ના આરોપ સાથે સોશિયલ મીડિયામાં સીસીટીવીની ફૂટેજ વાઇરલ આ ફૂટેજ નું અમે પુષ્ટિ કરતા નથી1
- સુરત બેકિંગ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને SMC ના અધિકારીઓ ને રજુઆત રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ! વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં બાઇટ સંતોષગીરી બાપુ રિપોર્ટર ચિંતન વાગડીયા મો/80008348884
- सउदी अरब ।1
- લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન... લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન...1